Barcode vs QR Code
![]() |
| A visual comparison between Barcode and QR Code technology highlighting their usage and differences |
સ્કૅનિંગ ટેકનોલોજી: 1D બારકોડ અને QR કોડ
ICT | Identification & Data Capture Technology
૧. 1D બારકોડ (Linear Barcode)
આ ટેકનોલોજી લેસર સ્કેનરનો ઉપયોગ કરે છે જે કાળી રેખાઓ પરથી પરાવર્તિત થતા પ્રકાશને વાંચે છે.
- મર્યાદા: માત્ર આડી દિશામાં જ ડેટા સ્ટોર થાય છે. જો કોડમાં નુકસાન થાય, તો સ્કેન થતો નથી.
- ઉપયોગ: સુપરમાર્કેટ (Retail), લાઈબ્રેરી અને લોજિસ્ટિક્સ.
૨. QR કોડ (2D Code)
QR એટલે 'Quick Response'. તે ડેન્સો વેવ (જાપાન) દ્વારા ૧૯૯૪માં વિકસાવવામાં આવ્યો હતો.
૩. તુલનાત્મક વિશ્લેષણ
| વિશેષતા | 1D બારકોડ | QR કોડ (2D) |
|---|---|---|
| પરિમાણ | એક (1D) | દ્વિ (2D) |
| ડેટા પ્રકાર | આંકડા/અક્ષર | URL, Image, Text |
| સ્કેનર | લેસર સ્કેનર | સ્માર્ટફોન કેમેરા |
૪. આધુનિક ભારત અને QR કોડ
- UPI પેમેન્ટ: નાના વેપારીઓ માટે કેશલેસ ટ્રાન્ઝેક્શન.
- ઈ-ગવર્નન્સ: આધાર કાર્ડ અને ડિજિટલ ટિકિટિંગમાં ઉપયોગ.
- એગ્રીકલ્ચર: બિયારણની ગુણવત્તા ટ્રેસ કરવા માટે.
© 2026 GPSC Study Series | Immy's Academy

0 Comment
Post a Comment