Immy's Academy
Thank You Supporter

Sufiyan Abdulraheman Makrani

₹ 50

India Post GDS Recruitment 2026 | 10th Pass GDS Vacancy & Apply Online

India Post GDS Recruitment 2026 for 10th pass candidates with Gramin Dak Sevak, BPM and ABPM recruitment details and online application information.
India Post GDS Recruitment 2026 – ધોરણ 10 પાસ પર સીધી ભરતી
Central Govt Jobs • India Post Recruitment 2026

ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2026 (ધોરણ 10 પાસ પર સીધી ભરતી)

બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવક (Schedule-II, July-2026)

📅 મહત્વની તારીખો (Important Dates)

  • વન-ટાઇમ રજીસ્ટ્રેશન (OTR): 31 ઓગસ્ટ 2026 થી 19 સપ્ટેમ્બર 2026 (સાંજે 17:00 કલાક સુધી).
  • ઓનલાઇન અરજી અને ફી સબમિશન: 02 સપ્ટેમ્બર 2026 થી 21 સપ્ટેમ્બર 2026 (સાંજે 17:00 કલાક સુધી).
  • અરજીમાં સુધારા (Edit/Correction Window): 23 સપ્ટેમ્બર 2026 થી 24 સપ્ટેમ્બર 2026 (સાંજે 17:00 કલાક સુધી).

💼 જગ્યા અને પગાર ધોરણ (TRCA Slab)

પોસ્ટનું નામ (Category) પગાર (TRCA Slab)
Branch Postmaster (BPM) રૂ. 12,000/- થી રૂ. 29,380/-
ABPM / Dak Sevak રૂ. 10,000/- થી રૂ. 24,470/-

🔑 શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા (Eligibility Criteria)

૧. શૈક્ષણિક લાયકાત (Educational Qualification):

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ (Secondary School Examination).
  • ધોરણ 10 માં ગણિત (Mathematics) અને અંગ્રેજી (English) વિષય પાસ કરેલ હોવા ફરજિયાત છે.
  • ઉમેદવારે ઓછામાં ઓછા ધોરણ 10 સુધી સ્થાનિક ભાષા (Local Language) નો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

અન્ય લાયકાત (Other Qualifications):

  • કોમ્પ્યુટરનું જ્ઞાન (Knowledge of computers).
  • સાયકલ ચલાવવાનું જ્ઞાન (Knowledge of cycling).
  • આજીવિકાનું પૂરતું સાધન (Adequate means of livelihood).

૨. વયમર્યાદા (Age Limit):

• અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખના રોજ ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ.

ઉપલી વયમર્યાદામાં છૂટછાટ (Age Relaxation):
• SC / ST ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ.
• OBC ઉમેદવારો: 3 વર્ષની છૂટછાટ.
• EWS ઉમેદવારો: કોઈ છૂટછાટ નથી.
• PwBD (દિવ્યાંગ ઉમેદવારો): 10 થી 15 વર્ષની છૂટછાટ.

💳 અરજી ફી અને પસંદગી પ્રક્રિયા (Fee & Selection Criteria)

અરજી ફી (Application Fee):

  • સામાન્ય (UR), OBC અને EWS પુરૂષ ઉમેદવારો માટે: રૂ. 100/-.
  • તમામ મહિલાઓ, SC, ST, PwBD અને ટ્રાન્સવુમન માટે: કોઈ ફી નથી (ફી મુક્તિ).

પસંદગી પ્રક્રિયા (Selection Criteria):

  • પસંદગી સિસ્ટમ-જનરેટેડ મેરિટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.
  • મેરિટ લિસ્ટ ધોરણ 10 (Secondary School Examination) માં મેળવેલા માર્ક્સની ટકાવારીના આધારે તૈયાર થશે.
  • આ ભરતી માટે કોઈ જ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

📝 ફોટો અને સહી અપલોડની વિગત (Upload Requirements)

  • ફોટોગ્રાફ: JPG/JPEG ફોર્મેટ, સાઈઝ 30 KB થી 100 KB ની વચ્ચે હોવી જોઈએ.
  • સહી (Signature): સફેદ કાગળ પર કાળી અથવા ભૂરી પેનથી કરેલી સહી, JPG/JPEG ફોર્મેટ, સાઈઝ 20 KB થી 100 KB ની વચ્ચે હોવી જોઈએ.
  • અરજી સાથે અન્ય કોઈ દસ્તાવેજો અપલોડ કરવાના નથી.

🔗 અગત્યની લીંક (Apply Online)

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel