મેઘાલયના નવા રાજ્યપાલ
મેઘાલયના નવા રાજ્યપાલ
.jpg)
- અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બી ડી મિશ્રાને મેઘાલયનો વધારાનો હવાલો સોંપાયો.
મેઘાલયના રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિકનો કાર્યકાળ 03 ઓક્ટોબર, 2022ના રોજ પૂર્ણ થયો છે.
ભારતના રાજ્યપાલ:
રાજ્યની કાર્યકારી સત્તા રાજ્યપાલને સોંપવામાં આવી છે.
1956ના 7મા બંધારણીય સુધારા કાયદા મુજબ એક વ્યક્તિ બે કે તેથી વધુ રાજ્યોના ગવર્નર બની શકે છે.
કલમ 155 હેઠળ કોઈ પણ રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
કલમ 156 હેઠળ રાજ્યપાલ પાંચ વર્ષ સુધી પદ પર રહી શકે છે.
0 Komentar
Post a Comment