Daily Gujarati Current- 25 December
ડિસેમ્બર 2025 કરંટ અફેર્સ મેગા ડાયજેસ્ટ
GPSC, CCE, અને ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે સંપૂર્ણ વિશ્લેષણ
૧. રવિ પાકની વાવણીમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિ
ઇકોનોમી ભારત વિશ્વમાં દાળ (Pulses) નો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. રવિ પાકની સિઝન શિયાળામાં (ઓક્ટોબર-માર્ચ) હોય છે. ગુજરાતમાં ભાલિયા ઘઉં અને જીરું રવિ પાક તરીકે જાણીતા છે.
૨. INS અંજદીપ: નૌકાદળની જળમગ્ન તાકાતમાં વધારો
સંરક્ષણ અંજદીપનું નામ કર્ણાટકના કારવાર કિનારે આવેલા વ્યૂહાત્મક 'અંજદીપ ટાપુ' પરથી પડ્યું છે. આ જહાજો દરિયાકાંઠાની સુરક્ષા અને સબમરીન ટ્રેકિંગ માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
૩. અરવલ્લી પર્વતમાળા માટે નવી કાનૂની વ્યાખ્યા
ભૂગોળ અરવલ્લી વિશ્વની સૌથી જૂની પર્વતમાળા (Old Fold Mountain) છે. તે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી છે. મરુસ્થલીકરણ અટકાવવા માટે તે કુદરતી દિવાલ સમાન છે.
૪. વિશાખાપટ્ટનમમાં 'પેસા (PESA) મહોત્સવ' ૨૦૨૫
બંધારણ PESA Act (૧૯૯૬) 'ભૂરિયા સમિતિ' ની ભલામણ પર અમલી બન્યો. તે બંધારણના ભાગ ૯ ના જોગવાઈઓને ૫મી અનુસૂચિના વિસ્તારોમાં લાગુ કરે છે. ગુજરાતમાં ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાઓ PESA હેઠળ આવે છે.
૫. રાષ્ટ્રીય ખેડૂત દિવસ અને ગ્રાહક દિવસ ૨૦૨૫
૬. શ્રીલંકા પુનઃનિર્માણ માટે ૪૫ કરોડ ડોલરની જાહેરાત
૭. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર ૨૦૨૫: સર્વોચ્ચ સન્માન
૮. સાહિત્યના દિગ્ગજ વિનોદ કુમાર શુક્લનું નિધન
૧૦. ISRO ની સિદ્ધિ: બ્લુ બર્ડ બ્લોક-૨ ઉપગ્રહ લોન્ચ
સાયન્સ-ટેક LVM3 (Launch Vehicle Mark 3) એ ઈસરોનું ભારે પેલોડ લઈ જતું રોકેટ છે. બ્લુ બર્ડ બ્લોક-૨ એ અમેરિકન કંપની AST SpaceMobile દ્વારા નિર્મિત છે, જે ભારતની વધતી કોમર્શિયલ સ્પેસ પાવર દર્શાવે છે.

0 Comment
Post a Comment