Search Now

નાડાએ શિવપાલ સિંહને ડોપિંગ ઉલ્લંઘન બદલ ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

નાડાએ શિવપાલ સિંહને ડોપિંગ ઉલ્લંઘન બદલ ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા


  • નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)એ શિવપાલ સિંહને ડોપિંગ ઉલ્લંઘન બદલ ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા.
  • શિવપાલ સિંહ ભારતીય ભાલા ફેંકના ખેલાડી છે. તેને ઓક્ટોબર 2025 સુધી સ્પર્ધામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

  • આ પ્રતિબંધ 21 ઓક્ટોબર 2021થી લાગુ થશે. તેમનામાં પ્રતિબંધિત પદાર્થ મેથેન્ડિઓનોન પોજીટિવ  મળી આવ્યો હતો.

  • તે ઉત્તર પ્રદેશના એથ્લીટ છે. તે 2019 ની એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક વિજેતા હતા.

  • તેણે 2019ની વર્લ્ડ મિલિટરી ગેમ્સ પણ જીતી હતી. ટોક્યો ઓલિમ્પિયન કમલપ્રીત કૌર પણ આ પહેલા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી.

  • અગાઉ ડિસ્કસ થ્રોઅર નવજીત કૌર ઢિલ્લોન, સ્પ્રિન્ટર ધનલક્ષ્મી સેકર અને ક્વાર્ટર મિલર એમઆર પૂવામ્મા પર ડોપિંગના ભંગને કારણે સ્પર્ધાઓમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel