Search Now

પ્રાર્થના સમાજ (Prarthanaa Samaj)

પ્રાર્થના સમાજ

સ્થાપના- 1867 (મુંબઈ)

સ્થાપક – કેશવચન્‍દ્ર સેનની પ્રેરણાથી મહાદેવ રાનાડે, ડૉ. આત્મારામ પાંડૂરંગ અને ચન્‍દ્ર વરકર દ્વારા થઈ.

  • જી.આર.ભંડારકર પ્રાર્થના સમાજના અગ્રણી નેતા હતા.

કાર્યક્ષેત્ર / ઉદ્દેશ –

1 જ્ઞાતિ પ્રથાનો વિરોધ

2 સ્ત્રી પુરુષની વિવાહની ઉંમરમાં વધારો

3 વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન

મ.ગોવિંદ રાનડેએ એક આસ્તિક ધર્મમાં આસ્થા પુસ્તક લખી.

 


 મહાદેક ગોવિંદ રાનાડે

સમય- 1842થી 1901

સંગઠન- પ્રાર્થના સમાજ

પત્રિકા/પુસ્તક – એક આસ્તિક ધર્મમાં આસ્થા

  • બાળવિવાહના કટ્ટર વિરોધી અને વિધવા વિવાહના સમર્થક હતા.
  • અખિલ ભારતીય સામાજિક કોંગ્રેસની સથાપના કરાઇ જે કોંગ્રેસ સમાંતર રાખી, જેમાં સામાજિક મુદ્દે ચર્ચા થતી.

દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel