કેરળમાં બાળકો સામે થતા સાયબર ગુનાઓને રોકવા- 'KunjApp'
કેરળમાં બાળકો સામે થતા સાયબર ગુનાઓને રોકવા- 'KunjApp'
કેરળ સરકારે બાળકો સામે થતા સાયબર ગુનાઓને રોકવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને 'KunjApp' (કુંજપ્પ) લોન્ચ કરી. એપ દ્વારા બાળ શોષણની જાણ કરી શકાય છે.
'KunjApp' કેરળમાં બાળકો સામે થતા સાયબર ગુનાઓને રોકવા માટે એક મોબાઈલ એપ્લિકેશન છે.
તેમણે કોવલમ ખાતે નવનિયુક્ત ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)ના સભ્યો માટે તાલીમ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું.
ઓગસ્ટ 2022 માં, કેરળ સરકારે રાજ્ય વિધાનસભાને જણાવ્યું હતું કે રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ સાયબર હુમલાઓ અથવા બાળકો સામેના ગુનાઓને રોકવા માટે એક મોબાઇલ એપ્લિકેશન લાવી રહ્યું છે.
0 Komentar
Post a Comment