Search Now

ઇન્‍ડિયા વોટર વીક ૨૦૨૨

ઇન્‍ડિયા વોટર વીક 2022



રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગ્રેટર નોઈડામાં 01 નવેમ્બર 2022ના રોજ ભારત જળ સપ્તાહની શરૂઆત કરી.

જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલય 1લી નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન ભારત જળ સપ્તાહની 7મી આવૃત્તિનું આયોજન કરી રહ્યું છે.

સંકલિત રીતે જળ સંસાધનો વિશે જાગૃતિ લાવવા, તેના સંરક્ષણ અને ઉપયોગના પ્રયાસરૂપે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ વર્ષના ભારત જળ સપ્તાહની થીમ 'વોટર સિક્યુરિટી  ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈક્વિટી ' છે.

ઇવેન્ટ દરમિયાન, વિશ્વભરના નિષ્ણાતો, આયોજકો અને અન્ય હિસ્સેદારો ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ જળ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

ડેનમાર્ક, સિંગાપોર અને ફિનલેન્ડ આ કાર્યક્રમમાં ભાગીદાર દેશો તરીકે જોડાશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel