Blood Relations- Reasoning In Gujarati
લોહીના સંબંધો (Blood Relations)
૧. ફેમિલી ટ્રી બનાવવાના સંકેતો (Symbols)
• સ્ત્રી (Female): વર્તુળ ( ) અથવા (-) ચિહ્ન
• પરિણીત યુગલ: બે લીટી ( = )
• ભાઈ-બહેન: એક લીટી ( — )
• પેઢી (Generation): ઊભી લીટી ( | )
૨. મુખ્ય પ્રકારો (Types of Questions)
Type A: પરિચય આપતા પ્રશ્નો (Indication Based)
ઉકેલ:
૧. રમેશના પિતાની એકમાત્ર પુત્રી = રમેશની બહેન.
૨. બહેનની પુત્રી = ભાણી.
જવાબ: ભાણી (Niece)
Type B: ફેમિલી ટ્રી આધારિત (Jumbled Relations)
ઉકેલ: ફેમિલી ટ્રી મુજબ, E એ B ની પુત્રી છે અને D તેનો ભાઈ છે, એટલે D પણ B નું સંતાન છે. B નો ભાઈ A છે. પિતા કે માતાના ભાઈને કાકા/મામા કહેવાય.
જવાબ: A
Type C: કોડેડ સંબંધો (Coded Relations)
ઉકેલ: P એ Q ના પિતા છે, અને Q એ R ની માતા છે. એટલે કે માતાના પિતા.
જવાબ: નાના (Maternal Grandfather)
૩. પ્રેક્ટિસ MCQs (૧૦ અગત્યના પ્રશ્નો)
Q1. એક વ્યક્તિનો પરિચય આપતા અમિતે કહ્યું, "તેનો એકમાત્ર ભાઈ મારા પિતાના પિતાનો પુત્ર છે." તો તે વ્યક્તિ અમિતની શું થાય?
Q2. A એ B ની બહેન છે. C એ B ની માતા છે. D એ C ના પિતા છે. તો A નો D સાથે શું સંબંધ?
Q3. તમારા પિતાના એકમાત્ર સાળાની પત્ની તમારી શું થાય?
Q4. જો 'P $ Q' એટલે P એ Q નો ભાઈ છે, તો નીચેનામાંથી કયું દર્શાવે છે કે A એ B નો ભાઈ છે?
Q5. એક ફોટા તરફ જોઈ સુરેશ કહે છે, "તે મારા દાદાના એકમાત્ર પુત્રની પુત્રી છે." તો સુરેશનો તે સ્ત્રી સાથે શું સંબંધ?
Q6. A એ B નો પુત્ર છે. B અને C બહેનો છે. E એ C ની માતા છે. જો D એ E નો પુત્ર હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
Q7. X અને Y ભાઈઓ છે. B એ A નો ભાઈ છે પણ A એ X ની માતા છે. તો B નો Y સાથે શું સંબંધ?
Q8. સ્ત્રીના પિતાનો ભાઈ એ તમારી માતાના પિતાનો પુત્ર હોય, તો તે સ્ત્રી તમારી શું થાય?
Q9. લોહીના સંબંધોમાં 'Paternal' શબ્દ કોના પક્ષના સંબંધો માટે વપરાય છે?
Q10. એક પુરૂષનો પરિચય આપતા એક સ્ત્રીએ કહ્યું, "તેના પિતા મારા પિતાના એકમાત્ર પુત્ર છે." તો તે સ્ત્રીનો તે પુરૂષ સાથે શું સંબંધ?
0 Comment
Post a Comment