Ranking Test - Reasoning In Gujarati
ક્રમ કસોટી (Ranking Test)
૧. પાયાના શોર્ટકટ સૂત્રો
૨. ડાબેથી ક્રમ (Left) = (કુલ - જમણેથી ક્રમ) + ૧
૩. જમણેથી ક્રમ (Right) = (કુલ - ડાબેથી ક્રમ) + ૧
૨. પ્રશ્નોના મુખ્ય પ્રકારો
Type A: જ્યારે એક જ વ્યક્તિના બંને બાજુથી સ્થાન આપ્યા હોય
ઉકેલ: કુલ = (૧૫ + ૨૦) - ૧ = ૩૫ - ૧ = ૩૪.
Type B: જ્યારે હરોળમાં કુલ સંખ્યા અને એક બાજુથી સ્થાન આપ્યું હોય
ઉકેલ: નીચેથી ક્રમ = (૪૦ - ૧૨) + ૧ = ૨૮ + ૧ = ૨૯.
Type C: સ્થાન અદલા-બદલી (Interchange) વાળા પ્રશ્નો
ઉકેલ: A નું નવું સ્થાન (૨૨) + B નું જૂનું સ્થાન (૧૫) - ૧ = ૩૬.
૩. અગત્યની ટ્રીક્સ
વચ્ચેની સંખ્યા = કુલ - (ડાબેથી + જમણેથી)
• ઓવરલેપિંગ (Overlapping) કિસ્સો: જો (L+R) એ કુલ સંખ્યા કરતા વધુ હોય, ત્યારે:
વચ્ચેની સંખ્યા = (L+R) - કુલ - ૨.
૪. પ્રેક્ટિસ MCQs (૧૦ અગત્યના પ્રશ્નો)
Q1. ૫૦ બાળકોની હરોળમાં અક્ષય જમણેથી ૧૮મો છે, તો તેનો ડાબેથી ક્રમ કયો હશે?
Q2. એક હરોળમાં મનુ ડાબેથી ૮મો અને કનુ જમણેથી ૯મો છે. જો તેઓ અદલા-બદલી કરે તો મનુ ડાબેથી ૧૫મો થાય છે. કુલ સંખ્યા કેટલી?
Q3. ૩૧ વિદ્યાર્થીઓના વર્ગમાં અનુજ ૧૭માં ક્રમે છે, તો છેલ્લેથી તેનો ક્રમ કયો?
Q4. એક હરોળમાં શ્યામ બંને બાજુથી ૧૩માં ક્રમે છે, તો કુલ કેટલા માણસો હશે?
Q5. ૪૫ છોકરીઓની હરોળમાં પ્રીતિ જમણેથી ૧૫મી છે. જો તે ૫ સ્થાન ડાબી તરફ ખસે, તો હવે તેનો જમણેથી ક્રમ કયો થશે?
Q6. ૨૯ છોકરાઓની હરોળમાં રોહિત ડાબેથી ૧૭મો અને કરણ જમણેથી ૧૭મો છે. તેમની વચ્ચે કેટલા છોકરાઓ હશે?
Q7. ૧૦ બાળકોની હરોળમાં આકાશ ડાબેથી બીજો છે. જો તે ૨ સ્થાન જમણે ખસે તો તેનો જમણેથી ક્રમ કયો હશે?
Q8. પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં રામનો ક્રમ ઉપરથી ૧૪મો અને નીચેથી ૨૬મો છે. જો ૬ વિદ્યાર્થી નાપાસ થયા હોય, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા?
Q9. એક હરોળમાં A ડાબેથી ૧૧મો અને B જમણેથી ૧૦મો છે. જો તેમની વચ્ચે ૩ વ્યક્તિ હોય, તો હરોળમાં ન્યૂનતમ (Minimum) કેટલી વ્યક્તિ હોય?
Q10. હરોળમાં કુલ સંખ્યા શોધવા માટે -૧ શા માટે કરવામાં આવે છે?
0 Comment
Post a Comment