Search This Blog

Daily Maths Test - 5 January 2026

General Maths Quiz - Gujarati

ગણિત કસોટી (General Maths)

દરેક પ્રશ્નના ૧ ગુણ છે.

1. ૫૦૦ ના ૨૫% ના ૨૦% કેટલા થાય?
2. એક વસ્તુ ₹૮૦૦ માં ખરીદી ₹૧૦૦૦ માં વેચવામાં આવે, તો કેટલા ટકા નફો થાય?
3. પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી થાય?
4. ₹૫૦૦૦ નું ૧૦% લેખે ૨ વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય?
5. ૧૨, ૧૫ અને ૨૦ નો લઘુત્તમ સામાન્ય અવયવી (LCM) કેટલો થાય?
6. એક ચોરસની પરિમિતિ ૪૦ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થાય?
7. જો A:B = 2:3 અને B:C = 4:5 હોય, તો A:B:C શોધો.
8. ૧૦ માણસો એક કામ ૨૦ દિવસમાં કરે છે, તો ૨૦ માણસો તે કામ કેટલા દિવસમાં કરશે?
9. બે અંકોની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે?
10. √625 + √144 = ?

Quiz Results

0 / 10

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel