Immy's Academy
Thank You Supporter

Chokia Faizal Firojbhai

₹ 20

GSRTC Driver Exam 28-01-2024 Complete MCQ Quiz | Previous Paper Test

GSRTC Driver Exam held on 28 January 2024 Complete MCQ Quiz based on previous exam questions with online practice test and instant score – Immy's Academy
GSRTC Driver Exam (28-01-2024) – Complete Previous Exam Paper MCQ Quiz
GSRTC Driver Exam (28-01-2024) - Complete MCQ Quiz

GSRTC Driver Exam (28-01-2024) - Complete MCQ Quiz

⏱️ બાકી સમય: 01:00:00
Section I: Gujarati Grammar & Vocabulary
પ્રશ્ન 1

“શિરામણ’” શબ્દ માટેનો શબ્દસમૂહ કયો ?

પ્રશ્ન 2

નીચેનામાંથી કઈ સંજ્ઞા બહુવચન નથી ?

પ્રશ્ન 3

સૌરાષ્ટ્રી બોલીમાં “અત્યારે" શબ્દ માટે કયો શબ્દ બોલાય છે ?

પ્રશ્ન 4

તત્સમ શબ્દ 'શૃંગ''નો તદભવ શબ્દ કયો ?

પ્રશ્ન 5

'ઉ' - 'ઊ' આ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન કયું?

પ્રશ્ન 6

“હિંદુસમાજ” આ કયા સમાસનું ઉદાહરણ છે ?

પ્રશ્ન 7

“દૂર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક' આ પંક્તિમાં કયો અલંકાર છે?

પ્રશ્ન 8

“ગુરુ ગુરુ ગુરુ'' છંદમાં આ પ્રકારની રચના કયા ગણની છે ?

પ્રશ્ન 9

આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે? 'દુનિયા નવી થતી જાય છે.'

પ્રશ્ન 10

નીચેનામાંથી ભાવે વાક્ય ઓળખો.

પ્રશ્ન 11

નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે ?

પ્રશ્ન 12

કયા શબ્દની જોડણી ખોટી છે ?

પ્રશ્ન 13

‘તન્વી' શબ્દની સંધિ છૂટી પાડો.

પ્રશ્ન 14

આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે? 'અમે છેલ્લે મંદિરમાં દર્શન કરવા ગયાં.’

પ્રશ્ન 15

પ્રચલિત ગુજરાતી કહેવતમાં ખૂટતો શબ્દ ખાલી જગામાં મૂકો. "ભય ને.......... રહે."

પ્રશ્ન 16

આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો: વર્ણ ચાર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર

પ્રશ્ન 17

નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી તે શોધો.

પ્રશ્ન 18

નીચેનામાંથી કયો શબ્દ “દિવસ”નો સમાનાર્થી નથી ?

પ્રશ્ન 19

અહીં આપેલા ચાર શબ્દોનો શબ્દકોશમાં આવતા નિયમિત ક્રમાનુસાર ગોઠવો. 1. પરિમલ 2. પરિધ 3. પરિષદ 4. પરિસર

પ્રશ્ન 20

‘“અત્યંત દીનપણે શરણે જવું'' આવો અર્થ કયા રૂઢિપ્રયોગનો થાય છે ?

Section II: English Grammar & Vocabulary
પ્રશ્ન 21

Fill in the gap : I ________ we should accept the offer.

પ્રશ્ન 22

Fill in the blank: Do not waste your time, you ________ repent later on.

પ્રશ્ન 23

નીચે જણાવેલ એકવચન - બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

પ્રશ્ન 24

Evaluate the statement with reference to "Change the voice":
1. Ramesh writes a letter to me. A letter was written to me by Ramesh.
2. They will do it. It will be done by them.

પ્રશ્ન 25

Study the transformation of the sentence:
1. The box is too heavy for him to lift. → The box is so heavy that he could not lift it.
2. He is kind enough to help us. → He is so kind that he will help us.

પ્રશ્ન 26

વિરોધી (Antonyms) શબ્દ પસંદ કરો : "Artificial"

પ્રશ્ન 27

યોગ્ય સમાન શબ્દ (Synonyms) પસંદ કરો : "Alert"

પ્રશ્ન 28

ખાલી જગ્યા પૂરો: The grapes are now ________ enough to be picked.

પ્રશ્ન 29

સાચી જોડણીવાળો શબ્દ પસંદ કરો: “વિદેશી” (શબ્દ)

પ્રશ્ન 30

શબ્દસમૂહની અવેજીમાં એક શબ્દ પસંદ કરો: "A list of business or subjects to be considered at a meeting."

Section III: Quantitative Aptitude & Mathematics
પ્રશ્ન 31

111 × 712 - 111 × 512 = (?)

પ્રશ્ન 32

બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ?

પ્રશ્ન 33

35ના વર્ગથી મળતી સંખ્યામાંથી 25ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે ?

પ્રશ્ન 34

(18 × 14 - 6 × 8) / (488 ÷ 4 - 20) = ?

પ્રશ્ન 35

√(41 - √(21 + √(19 - √9))) નું મૂલ્ય શોધો.

પ્રશ્ન 36

ચાર અલગ અલગ ઘડિયાળના ટકોરા 5, 6, 8 અને 9 સેકન્ડના અંતરે વાગે છે. એકસાથે વાગવાના પ્રારંભ બાદ કેટલા સમય પછી ચારેય ટકોરા સાથે વાગશે ?

પ્રશ્ન 37

વાર્ષિક 10% લેખે 3 વર્ષના ચક્રવૃધ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત રૂા. 124 હોય તો મુદ્દલ રકમ કેટલી હશે ?

પ્રશ્ન 38

વિવાનને દરેક સાચા જવાબના 2 ગુણ અને દરેક ખોટા જવાબના (-2) ગુણ મળે છે. તેણે 80 પ્રશ્નોના જવાબ આપી 40 ગુણ મેળવ્યા, તો તેણે કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે ?

પ્રશ્ન 39

માતાની હાલની ઉંમર તેણીની પુત્રી કરતાં ત્રણ ગણી છે. 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં બમણી થશે. તો હાલની પુત્રીની ઉંમર શું હશે?

પ્રશ્ન 40

450 સફરજન ખરીદ્યા, જે પૈકી 30% સફરજન સડેલા નિકળ્યા, તો સારી સ્થિતિમાં કેટલા સફરજન હશે?

પ્રશ્ન 41

એક વિદ્યાર્થી 100 માર્કસના દરેક એવા 8 પેપરમાં 55% માર્કસ મેળવે છે. તે કુલ માર્કસના 15% માર્કસ અંગ્રેજીમાં મેળવે છે, તો અંગ્રેજીમાં કેટલા માર્કસ મેળવે છે ?

પ્રશ્ન 42

મોહનલાલ એક ટી.વી. સેટ રૂા. 12500 ની કિંમતે ખરીદી, રૂા. 300 ટ્રાન્સપોર્ટેશન અને રૂા. 800 ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ કરે છે. તે ટી.વી. સેટ કેટલી કિંમતમાં વેચે તો એકંદરે 15% નફો થાય?

પ્રશ્ન 43

A અને B સાથે મળીને એક કામ 12 દિવસમાં, B અને C સાથે મળીને 8 દિવસમાં અને C અને A સાથે મળીને 6 દિવસમાં કામ પૂરું કરી શકે તો B એકલો કેટલા દિવસમાં કામ પુરું કરી શકે ?

પ્રશ્ન 44

જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય?

પ્રશ્ન 45

100 મીટર લાંબી ટ્રેનની ઝડપ 60 કિ.મી./કલાક છે, તો તે 140 મીટર લાંબો રેલ્વે બ્રીજ પસાર (ક્રોસ) કરવામાં કેટલો સમય લેશે?

પ્રશ્ન 46

A, B અને C નું સરેરાશ વજન 45 kg છે. A અને B નું 40 kg તેમજ B અને C નું 43 kg છે, તો B નું વજન કેટલું થશે ?

પ્રશ્ન 47

ત્રણ મિત્રો મળીને વેપાર શરૂ કરે છે, જેમાં 'અ' 4 મહિના માટે રૂા. 10000, 'બ' 6 મહિના માટે રૂા. 5000 અને 'ક' 5 મહિના માટે રૂા. 16000 રોકે છે, જો વર્ષના અંતે રૂા. 4500 નફો થાય તો 'અ' ના ભાગે કેટલો નફો આવશે?

પ્રશ્ન 48

રૂા. 2600નું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદુ વ્યાજ રૂા. 624 થાય ?

પ્રશ્ન 49

એક ચોરસ બગીચાની લંબાઈ 60 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચો.મી. ના રૂા. 5 લેખે કેટલો થાય ?

પ્રશ્ન 50

(a) નળ એક ટાંકીને 2 કલાકમાં અને (b) નળ તે જ ટાંકીને 3 કલાકમાં ભરે છે. જો બંને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

Section IV: General Knowledge, History & Polity
પ્રશ્ન 51

સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dock yard) મળી આવેલ છે ?

પ્રશ્ન 52

મહાશિવરાત્રીના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન માટે જાય છે ?

પ્રશ્ન 53

સિતાર વાદનમાં કયા પ્રસિધ્ધ સંગીતકારને ભારત સરકાર દ્વારા ઈ.સ. 1999માં ‘ભારત રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

પ્રશ્ન 54

'તમાસા' નીચેનામાંથી કયા રાજ્યની નાટયકલા છે ?

પ્રશ્ન 55

રાજા રામમોહનરાયે કયા બંગાળી સમાચાર પત્રની શરૂઆત ઈ.સ. 1821માં કરી હતી ?

પ્રશ્ન 56

‘હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.' આ પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

પ્રશ્ન 57

હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ આચાર્ય કોણ હતા ?

પ્રશ્ન 58

સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીજીનું નિવાસ સ્થાન કયા નામે ઓળખાય છે ?

પ્રશ્ન 59

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રશ્ન 60

ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ (કન્ઝર્વેશન રિઝર્વ) ક્યાં આવેલું છે ?

પ્રશ્ન 61

ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો 2011ની વસતી ગણતરી મુજબ કયો છે ?

પ્રશ્ન 62

સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે ?

પ્રશ્ન 63

ભારતમાં “બંધારણની સર્વોચ્ચતા” અને બંધારણની વ્યાખ્યા માટે “સર્વોચ્ચ ન્યાયાલય'નો સિધ્ધાંત ક્યા દેશ પાસેથી લેવામાં આવેલ છે ?

પ્રશ્ન 64

વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રિટ આપવામાં આવે છે?

પ્રશ્ન 65

‘ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની રક્ષા કરી તેને જાળવી રાખવી' આ જોગવાઈ નીચેનામાંથી શામાં છે ?

પ્રશ્ન 66

રાજ્યની વિધાનસભામાં બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સત્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે ?

પ્રશ્ન 67

ભારતના બંધારણની સંઘસૂચિ અંતર્ગત કયો વિષય સમાવિષ્ટ છે ?

પ્રશ્ન 68

નીચેના પૈકી કયા કરને બદલે GST લાગુ પડે છે? 1. સેન્ટ્રલ એક્સાઇઝ 2. વ્યાવસાયિક વેરો 3. સર્વિસ ટેક્ષ 4. વેટ

પ્રશ્ન 69

કાયમી ખાતા નંબર (PAN) ________ આલ્ફા-ન્યુમરિક કેરેક્ટર ધરાવે છે ?

પ્રશ્ન 70

મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે?

પ્રશ્ન 71

નીતિ આયોગના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

પ્રશ્ન 72

ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયંત્રણ / નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે ?

પ્રશ્ન 73

રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કયા કણો કરે છે ?

પ્રશ્ન 74

કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો છે ?

પ્રશ્ન 75

નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે?

પ્રશ્ન 76

ઇલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે?

પ્રશ્ન 77

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023 નો ‘તાના-રીરી ઍવોર્ડ' કોને આપવામાં આવેલ છે ?

પ્રશ્ન 78

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિની થીમ શું છે ?

પ્રશ્ન 79

તાજેતરમાં કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશીપ-2023ની ટ્રોફી જીતી હતી ?

પ્રશ્ન 80

ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવ્યું છે ?

Section V: Motor Vehicle Rules, Traffic Signs & Driving
પ્રશ્ન 81

વાહનવ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે ? 1. લાયસન્સ 2. વાહનોની નોંધણી 3. પર્યાવરણીય અપગ્રેડેશન 4. સરકાર માટે આવક વસૂલાત

પ્રશ્ન 82

જીલ્લાના નોંધણી અધિકારી કોડ નંબરની જોડીઓ પૈકી, સંબંધીત કોડની જોડીઓના કઈ જોડી યોગ્ય નથી ?

પ્રશ્ન 83

બ્લુ બેકગ્રાઉન્ડ પર ડાબી બાજુનું એરો નિશાન શું બતાવે છે ?

પ્રશ્ન 84

ઓટોમોબાઈલ સસ્પેન્શનના સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે ?

પ્રશ્ન 85

નીચેના પૈકી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયો ભાગ કાર્યવંત રહે છે ?

પ્રશ્ન 86

નીચેના પૈકી કયો ભાગ ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ છે ?

પ્રશ્ન 87

નીચેના પૈકી IC એન્જિનનું સિલિન્ડર કયા પ્રકારનું હેડ ધરાવે છે ?

પ્રશ્ન 88

ઓટોમોબાઈલ એન્જિનના પિસ્ટનના કયા ભાગનું તાપમાન વધુ હશે ?

પ્રશ્ન 89

ટ્રાન્સમિશન સિસ્ટમ ________ ને એન્જિનથી વ્હીલ્સ સુધી પ્રસારિત કરે છે.

પ્રશ્ન 90

નીચેનામાંથી કયુ એલ્યુમિનિયમ એલોયનું બનેલ છે ?

પ્રશ્ન 91

રાહદારીઓ માટેના ક્રોસીંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો ?

પ્રશ્ન 92

સાંકડા નાળા પાસે તમે પહોંચ્યા છો અને સામેથી નાનું વાહન નાળામાં પ્રવેશેલ છે, નાળામાંથી બંને વાહનો એકી સાથે જઈ શકે તેમ નથી, આ સંજોગોમાં તમે શું કરશો ?

પ્રશ્ન 93

“જે રસ્તાને વન-વે તરીકે જાહેર કરેલ હોય” ત્યારે:

પ્રશ્ન 94

'વર્તુળમાં લાલ બોર્ડર અને જમણો વળાંક પર ક્રોસ રેખા' સંજ્ઞા શું બતાવે છે ?

પ્રશ્ન 95

આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય છે?

પ્રશ્ન 96

જ્યારે ફાટક વગરના રેલ્વે ક્રોસીંગને વાહન સાથે ક્રોસ કરવાનું હોય ત્યારે....

પ્રશ્ન 97

કાચા લાયસન્સની મુદત કેટલા સમયની છે ?

પ્રશ્ન 98

'યુ-ટર્ન સાઇન પર ક્રોસ લાઇન' વાળી નિશાની શું સંદેશ આપે છે?

પ્રશ્ન 99

રાત્રી સમય દરમ્યાન વાહન બંધ પડે / બગડી જાય ત્યારે .....

પ્રશ્ન 100

જ્યારે વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોઈએ ત્યારે:

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel