Immy's Academy
Thank You Supporter

Sufiyan Abdulraheman Makrani

₹ 50

GSRTC Conductor Exam 29-12-2024 Complete MCQ Quiz | Previous Paper Test

GSRTC Conductor Exam held on 29 December 2024 Complete MCQ Quiz based on previous exam questions with online practice test and instant score – Immy's Academy.
GSRTC Conductor Exam (29-12-2024) – Complete Previous Exam Paper MCQ Quiz
GSRTC Conductor Exam (29-12-2024) - Complete MCQ Quiz

GSRTC Conductor Exam (29-12-2024) - Complete MCQ Quiz

⏱️ બાકી સમય: 01:00:00
Section I: Quantitative Aptitude & Reasoning
પ્રશ્ન 1

(64)² - (36)² = 20 × a હોય તો a = ________.

પ્રશ્ન 2

નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે?

પ્રશ્ન 3

નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી?

પ્રશ્ન 4

જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે. તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે?

પ્રશ્ન 5

A : B = 5 : 7 અને B : C = 6 : 11 હોય તો A : B : C = ________

પ્રશ્ન 6

વત્સલ તે પ્રતિકનો પરિચય પોતાના પિતાની પત્નીના એક માત્ર ભાઈની પત્નીના પુત્રવધુના પતિ તરીકે કરાવે છે. તો વત્સલ તે પ્રતિક સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે?

પ્રશ્ન 7

35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. તો શિક્ષકની ઉંમર શોધો.

પ્રશ્ન 8

આપેલ શ્રેણીનું આગળનું પદ શોધો: 3, 8, 18, 38, ________

પ્રશ્ન 9

એક ટ્રેનની લંબાઈ 150 મીટર છે. તે ટ્રેન 60 કિ.મી./કલાકની ઝડપે ચાલે છે. રેલવે ટ્રેકની બાજુમાં ઉભેલા માણસને પસાર કરવા માટે ટ્રેનને કેટલો સમય લાગશે?

પ્રશ્ન 10

જો x = 2 - √3 હોય તો x + 1/x ની કિંમત = ________

Section II: GSRTC Rules, Fares & Transport Regulations
પ્રશ્ન 11

એસ.ટી. નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તા. 01-08-2023થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ છે?

પ્રશ્ન 12

તા. 31-07-2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જર નગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરીના અંતર (કિલોમીટર)ને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે?

પ્રશ્ન 13

એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે?

પ્રશ્ન 14

કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે?

પ્રશ્ન 15

જો 01-10-2018ના રોજ વૉલ્વો સ્લીપરમાં 150 કિ.મી. મુસાફરીનો દર રૂા. 300 હોય તો તા. 01-10-2024ના તે કેટલો હશે?

પ્રશ્ન 16

ઈલેક્ટ્રીક બસ (ગ્રામ્ય)માં તા. 31-07-2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિ.મી. સુધીના દર નિયત થયેલ છે?

પ્રશ્ન 17

મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન (લગેજ) નિઃશુલ્ક છે?

પ્રશ્ન 18

GSRTC ની બસ અને બુકીંગ સુવિધાઓ માટે કયો ટૉલ ફ્રી નંબર છે?

પ્રશ્ન 19

બે ત્રણ વર્ષના બાળકો, એક આઠ વર્ષનો બાળક, એક દસ વર્ષનો બાળક, એક ચૌદ વર્ષનો બાળક અને તેમના 3 પુખ્તવયના સ્વજન સ્ટેજ દીઠ રૂા. 9 ની 15 સ્ટેજની મુસાફરી કરે છે. તેમની પાસે કુલ 70 કિલોગ્રામ લગેજ છે. તો ચુકવવાની થતી રકમ શોધો.

પ્રશ્ન 20

સામાન્ય રીતે GSRTC દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલા ઑનલાઈન ટિકિટ અનામત (રિઝર્વેશન) ચાલુ થાય છે?

પ્રશ્ન 21

કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવી જોઈએ?

પ્રશ્ન 22

નીચેમાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે?

પ્રશ્ન 23

મૉટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ ________ માં સ્પીડ લિમીટની જોગવાઈઓ કરેલ છે.

પ્રશ્ન 24

ગુજરાત મૉટર વ્હીકલ રૂલ્સ, 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ ઍઈડ બોક્સ (First Aid Box) રાખવું જરૂરી છે?

પ્રશ્ન 25

મૉટર વ્હીકલ ઍક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાઈસન્સ લેવા માટે વ્યક્તિએ ________ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ.

પ્રશ્ન 26

પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ (બ્લડ પ્રેશર) કેટલું હોવું જોઈએ?

પ્રશ્ન 27

હાર્ટએટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે?

પ્રશ્ન 28

સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટએટેકની નિશાની નથી?

પ્રશ્ન 29

કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ?

પ્રશ્ન 30

જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ?

Section III: Computer Knowledge
પ્રશ્ન 31

માઈક્રોસૉફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઈલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે?

પ્રશ્ન 32

માઈક્રોસોફ્ટ એક્સેલમાં Rows અને Columns ના જોડાણને શું કહે છે?

પ્રશ્ન 33

પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે?

પ્રશ્ન 34

RAM નું પૂરું નામ શું છે?

પ્રશ્ન 35

માઈક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રૉ (Row) પસંદ કરવા માટે કઈ શોર્ટ-કટ કી વપરાય છે?

પ્રશ્ન 36

નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી?

પ્રશ્ન 37

નીચે પૈકી કઈ કમ્પ્યૂટરની પ્રોગ્રામિંગ ભાષા નથી?

પ્રશ્ન 38

સ્પ્રેડશીટ બનાવવા માટે Microsoft Office ના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે?

પ્રશ્ન 39

ઈન્ટરનેટ પર ફાઈલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે?

પ્રશ્ન 40

નીચે પૈકી કૉમ્પ્યુટરમાં સ્ટૉરેજનો સૌથી મોટો એકમ કયો છે?

પ્રશ્ન 41

1 નિબલ (Nibble) એટલે કેટલા બીટ્સ (Bits)?

પ્રશ્ન 42

નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી?

પ્રશ્ન 43

નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે?

પ્રશ્ન 44

ફિશીંગ (Phishing) નો અર્થ શું થાય?

પ્રશ્ન 45

નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે?

પ્રશ્ન 46

નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે?

પ્રશ્ન 47

નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી?

પ્રશ્ન 48

નીચે પૈકી કયું કમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી?

પ્રશ્ન 49

કી-બોર્ડમાં કીની ગોઠવણીને આધારે કયા લે-આઉટવાળું કી-બોર્ડ ઉપલબ્ધ નથી?

પ્રશ્ન 50

CD-ROM નો અર્થ શું થાય છે?

Section IV: General Knowledge & Current Affairs
પ્રશ્ન 51

નવેમ્બર, 2024માં ગુજરાતી ________ કળાને GI ટૅગ મળ્યો.

પ્રશ્ન 52

પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ________ તાલુકામાં સ્થિત છે.

પ્રશ્ન 53

નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પૅરિસ ઑલમ્પિકમાં ભાગ લીધેલ નથી?

પ્રશ્ન 54

હાલમાં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલ ડૉનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે?

પ્રશ્ન 55

'એક દેશ, એક ચૂંટણી' વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા?

પ્રશ્ન 56

નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી?

પ્રશ્ન 57

ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી?

પ્રશ્ન 58

ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (Aspirational District Program)માં સમાવિષ્ટ છે?

પ્રશ્ન 59

ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે?

પ્રશ્ન 60

ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ?

પ્રશ્ન 61

સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા?

પ્રશ્ન 62

નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી?

પ્રશ્ન 63

નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે?

પ્રશ્ન 64

સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે?

પ્રશ્ન 65

ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણંત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ?

પ્રશ્ન 66

'કથકલી' નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે?

પ્રશ્ન 67

કઈ ગુજરાતી અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો?

પ્રશ્ન 68

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે?

પ્રશ્ન 69

ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે?

પ્રશ્ન 70

ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રીઃપુરુષ જાતિપ્રમાણ સૌથી વધુ છે?

પ્રશ્ન 71

કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે?

પ્રશ્ન 72

માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે?

પ્રશ્ન 73

જો કિલોમીટર સ્ટૉનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે?

પ્રશ્ન 74

રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ________ ના રોજ ગુજરાત રોડ સેફટી ઑથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે.

પ્રશ્ન 75

નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પૉટ એ અંદાજિત ________ લાંબો વિસ્તાર હોય છે.

પ્રશ્ન 76

નેશનલ હાઈવે પર બ્લેક સ્પૉટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ________ વર્ષમાં કુલ પાંચ રોડ એક્સિડેન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા દસ મૃત્યુ થયેલ હોવા જોઈએ.

પ્રશ્ન 77

રૉડ ડિલીનેઅટર (Delineator)નો મુખ્ય હેતુ શું હોય છે?

પ્રશ્ન 78

24 × 7 નેશનલ હાઈવે હેલ્પલાઈન ________ છે.

પ્રશ્ન 79

ભારત સરકાર દ્વારા વાહન અને લાઈસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રીત પ્લેટફોર્મ ________ પર લૉન્ચ કરવામાં આવેલ છે.

પ્રશ્ન 80

ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ________ આકારમાં હોય છે.

Section V: Gujarati Grammar & Vocabulary
પ્રશ્ન 81

નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે?

પ્રશ્ન 82

‘મટકું માર્યા વગર જોવું' અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ:

પ્રશ્ન 83

'ગોળના પાણીએ નાહવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

પ્રશ્ન 84

સંધિ જોડો : ભા: + કર

પ્રશ્ન 85

“અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા' કયો છંદ છે?

પ્રશ્ન 86

નીચે પૈકી કયો છંદ માત્રામેળ છંદ છે?

પ્રશ્ન 87

અલંકાર ઓળખાવો: 'પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જનમ મરણ જંજાળ'

પ્રશ્ન 88

વાક્ય પ્રકાર ઓળખાવોઃ તેનાથી જોરથી હસાયું.

પ્રશ્ન 89

વિરોધી શબ્દ ઓળખાવો : ગાફેલ

પ્રશ્ન 90

અલગ અર્થ પડતો શબ્દ ઓળખાવો.

Section VI: English Grammar & Vocabulary
પ્રશ્ન 91

Which of the following is the correct passive voice form of the sentence? 'He writes a letter everyday'.

પ્રશ્ન 92

Choose the correct indirect speech form of the sentence. She said, 'I am going to the market'

પ્રશ્ન 93

Fill the blank: 'By the time you arrive, we ________ already left.'

પ્રશ્ન 94

Fill the blank: 'If I had known about the party, I ________ gone.'

પ્રશ્ન 95

By the time he arrives, we ________ for an hour.

પ્રશ્ન 96

Choose the correct form of the sentence: I have ________ friends in my class.

પ્રશ્ન 97

Which word is the antonym of 'generous'?

પ્રશ્ન 98

What does the phrasal verb 'give up' mean?

પ્રશ્ન 99

________ sun rises in the east. Choose correct article.

પ્રશ્ન 100

Which of the following sentence uses the correct pronoun?

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel