Search Now

રોહિત શર્મા ટી-20માં 400 મેચ પુરી કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર

રોહિત શર્મા ટી-20માં 400 મેચ પુરી કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર


  • રોહિત શર્મા ટી-20માં 400 મેચ પુરી કરનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે.
  • તે ભારત તરફથી 400 ટી-20 મેચ પૂરી કરનારો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

  • તેણે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી -૨૦ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો.

  • પુરુષ ક્રિકેટમાં સૌથી વધુ ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (ટી20) રમવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે 140 મેચ રમી છે.

  • રોહિત શર્મા, દિનેશ કાર્તિક, વિરાટ કોહલી અને એમએસ ધોની એકમાત્ર એવા ભારતીય ક્રિકેટરો છે કે જેઓ ટી-20માં 350થી વધુ મેચો રમી ચૂક્યા છે.

  • ટી-20માં સૌથી વધુ મેચનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડના નામે છે. બીજા નંબર પર ડ્વેન બ્રાવો છે.

  • ટી-20માં કોઈ એશિયન ખેલાડી દ્વારા સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિકના નામે છે.

  • રોહિત શર્માએ તાજેતરમાં જ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો માર્ટિન ગપ્ટિલનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 

  • આ ઉપરાંત ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન (3712) રનનો રેકોર્ડ પણ તેના નામે છે. વિરાટ કોહલી બીજા નંબર પર છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel