વિજય હઝારે ટ્રોફી 2022
વિજય હઝારે ટ્રોફી 2022
સૌરાષ્ટ્રે
તેની બીજી વિજય હઝારે ટ્રોફી જીતી હતી.
સૌરાષ્ટ્રે
ફાઈનલમાં મહારાષ્ટ્રને પાંચ વિકેટથી હરાવીને વિજય હઝારે ટ્રોફી 2022 જીતી લીધી હતી.
સૌરાષ્ટ્રે
2007-08ની
સિઝનમાં પહેલી વખત વિજય હઝારે ટાઈટલ જીત્યું હતુ.
હિમાચલ
પ્રદેશે 2021માં વિજય હઝારે ટ્રોફી જીતી હતી.
રણજી
વન-ડે ટ્રોફી તરીકે ઓળખાતી વિજય હઝારે ટ્રોફીની પ્રથમ આવૃત્તિ 2002-03માં યોજાઇ હતી.
વિજય
હજારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં 5 વખત ખિતાબ જીતવાનો રેકોર્ડ તમિલનાડુના નામે છે.
0 Komentar
Post a Comment