સ્વર ધરોહર મહોત્સવ
સ્વર ધરોહર મહોત્સવ
નવી
દિલ્હીમાં "સ્વર ધરોહર મહોત્સવ"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
2 ડિસેમ્બરના રોજ, સંસ્કૃતિ મંત્રાલયે કલાંજલિ હેઠળ
"સ્વર ધરોહર ફાઉન્ડેશન" ના સહયોગથી ત્રણ-દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન
કર્યું હતું.
" સ્વર ધરોહર મહોત્સવ" એ સંગીત, કલા અને સાહિત્ય
મહોત્સવ છે.
આ
કાર્યક્રમથી સ્થાનિક કલાકારોને જાણીતા કલાકારો સાથે એક જ મંચ પર પરફોર્મ કરવાની તક
મળશે.
કવિ
સંમેલન દ્વારા રાષ્ટ્રીય તેમજ સ્થાનિક કવિઓ પણ પોતાની કલાનું પ્રદર્શન કરશે.
3-દિવસીય મહોત્સવ 3 અને 4 ડિસેમ્બર
2022 ના રોજ સેન્ટ્રલ વિસ્ટા, ઇન્ડિયા
ગેટ, નવી દિલ્હી ખાતે યોજાશે.
0 Komentar
Post a Comment