Search Now

મિસ અર્થ ઈન્ડિયા 2023

પ્રિયન સેન મિસ અર્થ ઈન્ડિયા 2023 બની

  • 26 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં આયોજિત મિસ ડિવાઈન બ્યુટી 2023 ફાઈનલ દરમિયાન રાજસ્થાનની પ્રિયન સેને મિસ અર્થ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો હતો.
  • તે જયપુરની 20 વર્ષની સ્ટુડન્ટ, ડાન્સર અને ટેકવોન્ડો પ્લેયર છે.
  • તેણે કોરિયાની વર્તમાન મિસ અર્થ મિના સૂ ચોઈ પાસેથી તાજ મેળવ્યો હતો.
  • આ પહેલા પ્રિયને મિસ રાજસ્થાન 2022માં ભાગ લીધો હતો જ્યાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી.
  • પ્રવીણા અંજનાએ મિસ ઈન્ટરનેશનલ ઈન્ડિયા 2023નો ખિતાબ જીત્યો. પેમા ચોડેન ભુટિયા અને તેજસ્વિની શ્રીવાસ્તવને રનર્સ અપ જાહેર કરવામાં આવ્યા હતા.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel