Search Now

બંધારણની મહત્વની અનુસૂચિઓ

 ભારતીય બંધારણની મહત્વની અનુસૂચિઓ:



પ્રથમ સૂચિ: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

બીજી સૂચિ: પગાર અને વેતન

ત્રીજી સૂચિ: શપથ અને પ્રતિજ્ઞા 

ચોથી સૂચિ: રાજ્યસભામાં બેઠકોની ફાળવણી

પાંચમી અનુસૂચિ: અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓનો વહીવટ

છઠ્ઠી સૂચિ: આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમના આદિવાસી વિસ્તારોનો વહીવટ.

સાતમી સૂચિ: સંઘ, રાજ્ય અને સમવર્તી સૂચિ

આઠમી સૂચિ: ભાષાઓની સૂચિ

દસમી સૂચિ: પક્ષપલટા વિરોધી કાયદો

અગિયારમી અને બારમી સૂચિ: પંચાયતો અને નગરપાલિકાઓ

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel