Search This Blog

Daily Maths Test - 1 January 2026

Advanced Math Challenge

Maths Mastery Quiz (Moderate-High)

1. જો x + 1/x = 6 હોય, તો x2 + 1/x2 ની કિંમત શોધો.
2. એક નળાકારની ત્રિજ્યા બમણી અને ઊંચાઈ અડધી કરવામાં આવે, તો તેના જૂના અને નવા ઘનફળનો ગુણોત્તર શું હશે?
3. √(10 + √(25 + √(108 + √(154 + √225)))) ની કિંમત શોધો.
4. જો એક કામ 12 માણસો 15 દિવસમાં પૂરું કરે, તો તે જ કામ 9 દિવસમાં પૂરું કરવા કેટલા માણસો જોઈએ?
5. (125)-1/3 × (25)1/2 ની કિંમત શું થાય?
6. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધુ હોય, તો તે સંખ્યા કઈ?
7. લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 20% ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય?
8. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
9. જો 3x-y = 27 અને 3x+y = 243 હોય, તો x ની કિંમત શોધો.
10. એક રકમનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 50 રૂપિયા હોય, તો તે મુદ્દલ શોધો.

Performance Report

0 / 10

Correct answers are highlighted in Green. Incorrect in Red.

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel