Search This Blog

Daily Reasoning Test - 6 January 2026

Reasoning Master Quiz

તાર્કિક કસોટી (Reasoning Quiz)

Check your IQ & Logical Skills

1. જો 'BOOK' ને 'CNPL' લખાય, તો 'PEN' ને શું લખાય?
2. શ્રેણી પૂર્ણ કરો: 5, 11, 23, 47, ?
3. પગરખાં : ચામડું :: શર્ટ : ?
4. અજય દક્ષિણ દિશામાં 10 મીટર ચાલે છે, પછી ડાબે વળીને 5 મીટર ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે?
5. આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે?
6. જો 'PAINTER' માં 7 અક્ષર છે, તો 'GOVERNMENT' માં કેટલા અક્ષર હશે?
7. ગંગા : નદી :: હિમાલય : ?
8. ૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સોમવાર હોય, તો ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ કયો વાર હશે?
9. એક સ્ત્રીનો પરિચય આપતા રાજુ કહે છે, "તે મારા પિતાની પુત્રીની પુત્રી છે." તો તે સ્ત્રી રાજુની શું થાય?
10. પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 1, 4, 9, 16, ?

Examination Result

0 / 10

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel