Immy's Academy
Thank You Supporter

Chokia Faizal Firojbhai

₹ 20

GPSSB Deputy Accountant DyAC 2021-22 Series C Mock Test | Online Quiz

GPSSB Deputy Accountant DyAC 2021-22 Series C Mock Test based on previous exam questions with online MCQ practice and instant score – Immy's Academy.
GPSSB Deputy Accountant (DyAC-2021-22) – Series C Previous Exam Paper Mock Test
Deputy Accountant (DyAC-2021-22) Series C Mock Test

Deputy Accountant (DyAC-2021-22) Series C

⏱️ બાકી સમય: 02:00:00
પ્રશ્ન 1

એક ચલ પરથી બીજા ચલનું આગણન કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?

પ્રશ્ન 2

નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા કઈ છે તે જણાવો ?
105, 85, 60, 30, 0, -45, -90

પ્રશ્ન 3

કાચા સરવૈયા પર અસર કરતી ભુલોમાં નીચે દર્શાવેલ પૈકી કઈ ભુલોનો સમાવેશ થતો નથી ?
1. સિધ્ધાંતની ભુલ
2. ખતવણી અંગેની ભુલ
3. ખોટા ખાતે લખવાની ભુલ
4. પેટા નોંધના સરવાળાની ભુલ
5. ભરપાઈ ચુક
6. ખાતાની બાકી અંગેની ભુલ

પ્રશ્ન 4

ખેત પેદાશ આધારિત ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે વપરાતું ચિહ્ન

પ્રશ્ન 5

જો ત્રિકોણના શિરોબિંદુ (0, 0), (4, 0) અને (0, 5) હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે ?

પ્રશ્ન 6

માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે ?

પ્રશ્ન 7

નીચે આપેલ અક્ષરોના જૂથને (Reverse) ઉલ્ટાવીને લખવામાં આવે તો તેમાંથી કેટલા અર્થપૂર્ણ શબ્દ બનશે ?
NAIL, PAIL, RAIL, MADAM

પ્રશ્ન 8

પુર્ણ હરીફાઈમાં પેઢી માટે વસ્તુની માંગ .........

પ્રશ્ન 9

ચકલો, ઘાણ, વીરડો કયા પ્રકારના શબ્દો છે ?

પ્રશ્ન 10

વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે?

પ્રશ્ન 11

માલસામાન રૂા. 3000, મજુરી રૂા. 6000, કુલ વેચાણ રૂા. 21600, કારખાના ખર્ચ, કારખાના પડતરના 40% અને વહીવટી ખર્ચ, ઉત્પાદન પડતરના 20% લેખે ગણવાના છે. તો નફો કેટલો થાય?

પ્રશ્ન 12

Tally Erp 9 માં કયા વિકલ્પ દ્વારા ખરીદી અથવા વેચાણ રજીસ્ટર જોઈ શકાય છે ?

પ્રશ્ન 13

બેંક વ્યવસાય, વિમો, શેરબજાર અને વાયદા બજાર વિગેરેનો સમાવેશ બંધારણની સાતમી અનુસુચી મુજબ કઈ યાદીમાં કરવામાં આવે છે ?

પ્રશ્ન 14

બે ચલ x અને y વચ્ચેનો સહસબંધાંક 0.6 અને સહવિચરણ 4.8 છે. જો ચલ x નું વિતરણ 9 હોય તો ચલ y નું પ્રમાણીત વિચલન ...........

પ્રશ્ન 15

કઈ બે અવકાશીય સંશોધન સંસ્થા દ્વારા સંયુક્તપણે “NISAR” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો?

પ્રશ્ન 16

ભારતની ISO સર્ટીફીકેટ વાળી પ્રથમ બેંક કઈ છે ?

પ્રશ્ન 17

‘છપ્પનિયા દુકાળ'નું વિષયવસ્તુ લઈને લખાયેલી નવલકથા કઈ છે?

પ્રશ્ન 18

અલંકાર ઓળખાવો : પરમનો છેલ્લેથી પહેલો નંબર આવ્યો.

પ્રશ્ન 19

________ you worked hard, you ________ secured the top position.

પ્રશ્ન 20

તાલુકા પંચાયતની ચકાસણી બાદ ગ્રામ પંચાયતે અંદાજ પત્ર મોડામાં મોડી કઈ તારીખ સુધીમાં મંજુર કરવું જોઈશે ?

પ્રશ્ન 21

મુડી બજેટ પ્રક્રીયાના હેતુ તરીકે નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી ?

પ્રશ્ન 22

ટોકિયો 2020 ઓલિમ્પિક કે જે 2021 માં રમાયેલ રમતોત્સવમાં સ્કેટબોર્ડીંગ ઈવેન્ટમાં કયા દેશની ખેલાડી ચેમ્પિયન બની ?

પ્રશ્ન 23

This is ________ author about whom I ________ to you a while ago.

પ્રશ્ન 24

નીચે દર્શાવેલ પૈકી ઘસારા પાત્ર મિલ્કતો કઈ છે ?
1. મકાન
2. ફર્નીચર અને ફીક્સચર
3. પટ્ટે રાખેલ મિલ્કતો
4. કોપીરાઈટ્સ
5. જમીન
6. ગેસના કુવા

પ્રશ્ન 25

સંધિ જોડો : શીત + ઉષ્ણ

પ્રશ્ન 26

વિદેશી વિમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધેસીધુ, અને વધુમાં વધુ કેટલું રોકાણ કરી શકે છે ?

પ્રશ્ન 27

કંપની દ્વારા મેળવાયેલ પબ્લીક ડીપોઝીટ પાકા સરવૈયામાં ________ તરીકે દર્શાવવામાં આવે છે.

પ્રશ્ન 28

નીચેના પૈકી કયો શબ્દ 'આકાશ'નો સમાનાર્થી નથી ?

પ્રશ્ન 29

NEFT અને RTGS જેવી સુવિધાઓ CORE બેંકીંગને કારણે ઉપલબ્ધ થયેલ છે. CORE એટલે.

પ્રશ્ન 30

She ________ the task before I ________ her.

પ્રશ્ન 31

'રોજ પ્રગટ થતું સમાચાર પત્ર' માટે એક શબ્દ આપો.

પ્રશ્ન 32

જો પ્રમાણિત વિતરણનો મધ્યક 50 હોય તો તેનો બહુલક કેટલો ?

પ્રશ્ન 33

________ of the ________ friends failed in the test.

પ્રશ્ન 34

'આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું.’– વાક્યમાં નિપાત ઓળખાવો.

પ્રશ્ન 35

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?

પ્રશ્ન 36

એક વર્ગના 30 છોકરાઓને મળેલા ગુણનો મધ્યક 60 છે તે વર્ગના બધા 50 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 70 છે. તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો.

પ્રશ્ન 37

ભારત માટે ક્રિકેટ અને ચેસ બંને રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રિતનિધિત્વ કર્યુ હોય તેવો ખેલાડી કોણ છે ?

પ્રશ્ન 38

વિદેશી ચલણની માંગ કરતાં પુરવઠો ઘટે તો દેશના નાણાંના પુરવઠામાં શું થાય ?

પ્રશ્ન 39

નાણાં વિધેયકોની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

પ્રશ્ન 40

જો રસોઈયાને બટલર કહેવામાં આવે, બટલરને મેનેજર, મેનેજરને શિક્ષક, શિક્ષક ને કારકૂન અને કારકૂનને આચાર્ય કહેવામાં આવે તો વર્ગમાં ભણાવશે કોણ ?

પ્રશ્ન 41

Men ________ to abolish wars till now but ________ they will find a way in the future.

પ્રશ્ન 42

ચલિત ખર્ચમાં વધારો શામાં પરિણમે છે ?

પ્રશ્ન 43

VoLTE નું ફુલ ફોર્મ શું છે ?

પ્રશ્ન 44

નીચે દર્શાવેલ જોડીઓને યોગ્ય રીતે જોડો.
a. મનોમુકુર (1. સુરેશ જોષી)
b. વિરાટ ટપકું (2. આનંદશંકર ધ્રુવ)
c. ઈદમ્ સર્વમ્ (3. નરસિંહરાવ દિવેટીયા)
d. આપણો ધર્મ (4. સરોજ પાઠક)

પ્રશ્ન 45

છંદ ઓળખાવો: છાયા તો વડના જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું, હૈડું જાણે હિમાલય.

પ્રશ્ન 46

ધ્યેયલક્ષી સંચાલનના સિધ્ધાંતના પ્રણેતા કોણ હતા ?

પ્રશ્ન 47

ગુજરાતમાં ઓખાના વાઘેરોએ કોની આગેવાની હેઠળ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો ?

પ્રશ્ન 48

પર્યાયવાચી શબ્દ લખો : રાસભ

પ્રશ્ન 49

73મા બંધારણીય સુધારાથી પંચાયતો માટે સંવિધાનની કઈ કલમ અને પંચાયતના કાર્યો સંબંધમાં કઈ અનુસુચી ઉમેરવામાં આવી ?

પ્રશ્ન 50

હિસાબી વળતર દરની પધ્ધતી એટલે શું?

પ્રશ્ન 51

I ________ at 5 am everyday, when ________?

પ્રશ્ન 52

PERT અને CPM ના પુરા નામ જણાવો.

પ્રશ્ન 53

'આશ્રમનો ઉલ્લુ' ઉપનામથી 'કાગડાની નજરે’ નામક હાસ્યકટાક્ષનું પુસ્તક કોણે લખ્યું છે?

પ્રશ્ન 54

રૂા. 25000નું ચાર વર્ષના અંતે વાર્ષિક ધોરણે 10% ના દરે ચક્રવૃધ્ધી મુલ્ય કેટલું થાય?

પ્રશ્ન 55

દર વર્ષે પંચાયતી રાજ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

પ્રશ્ન 56

જિલ્લા પંચાયતની મિટિંગ સામાન્ય રીતે કેટલા સમયે યોજવામાં આવે છે?

પ્રશ્ન 57

જાપાનના 'હાઈકુ' કાવ્યપ્રકારને સૌ પ્રથમવાર ગુજરાતીમાં લાવવાનો યશ કયા સાહિત્યકારને નામે છે ?

પ્રશ્ન 58

"GeM" નું પુરુ નામ જણાવો.

પ્રશ્ન 59

નીચેના પૈકી શેનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થતો નથી ?

પ્રશ્ન 60

નીચેનામાંથી કયો ચલ એ સતત ચલનું ઉદાહરણ છે ?

પ્રશ્ન 61

કોમર્શિયલ પેપર એ નવા પ્રકારનું નાણાંકીય સાધન છે, જે નીચેના કયા હેતુથી બહાર પડાય છે ?

પ્રશ્ન 62

Artificial intelligence એ કઈ જનરેશન સાથે જોડાયેલ છે ?

પ્રશ્ન 63

બ્લીચીંગ પાઉડરનું રાસાયણિક નામ શું છે ?

પ્રશ્ન 64

સચિન શહેર 'A' થી 'B’ તરફ મુસાફરી 6.50 a.m. એ શરૂ કરે છે. બે શહેર વચ્ચેનું અંતર 340 કી.મી. છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કી.મી. પ્રતિ કલાકની ઝડપે બે કલાક અને 12 મીનીટમાં પુરો કરે છે. રસ્તા પર ચાપાણી માટે 30 મીનીટ લાગે છે. બાકીનું અંતર 80 કી.મી પ્રતિ કલાકની ઝડપે પુરૂ કરે છે. તો સચિન શહેર ‘B’ ક્યારે પહોંચશે?

પ્રશ્ન 65

જો સ્ટોક ઉથલો 5 વખત હોય અને શરૂઆતનો સ્ટોક આખરના સ્ટોક કરતાં રૂા. 10000 ઓછો હોય, તથા સરેરાશ સ્ટોક રૂા. 40000 હોય તો ખરીદી શોધો.

પ્રશ્ન 66

એક કર્મચારી દ્વારા કરવામાં આવેલ કાર્ય સ્ટાફના અન્ય કર્મચારી દ્વારા તપાસાય તે પધ્ધતિ ________ કહેવાય છે.

પ્રશ્ન 67

આકસ્મીક ફંડમાંથી થયેલ ખર્ચનું ઓડીટ કોણ કરે છે?

પ્રશ્ન 68

પ્રૌઢ સાક્ષરતા દર એટલે

પ્રશ્ન 69

આંતરરાષ્ટ્રીય વેપારની શરતો એટલે શું ?

પ્રશ્ન 70

ઓડીટની નિચેની બાબતોને ક્રમમાં ગોઠવો.
1. ઓડીટ આયોજન
2. ઓડીટ રીપોર્ટ
3. ઓડીટ પારા
4. ઓડીટ રીપોર્ટ રીવ્યુ
5. વાઉચિંગ

પ્રશ્ન 71

‘મોનોપ્સોની' એ કયા પ્રકારના બજાર દર્શાવે છે?

પ્રશ્ન 72

આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક “batch” પ્રમાણે વ્યવહાર કરે છે ?

પ્રશ્ન 73

The ________ of the great emperor Chandra Gupta to the ________ ushered a golden era in the Indian history.

પ્રશ્ન 74

નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્પોર્ટ્સની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?

પ્રશ્ન 75

Shila ________ her belongings, ________ you?

પ્રશ્ન 76

કોઈપણ એપ્લીકેશનમાંથી બહાર નિકળવાની શોર્ટ કટ કી કઈ છે ?

પ્રશ્ન 77

નીચે આપેલ પૈકી કયું વેબ બ્રાઉઝર નથી ?

પ્રશ્ન 78

મેડીકલમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એક વખત વિદ્યાર્થી દીઠ સાધન ખરીદી માટે શું સહાય આપવામાં આવે છે?

પ્રશ્ન 79

સરપંચ-ઉપસરપંચ અને સભ્યો પોતાની ફરજો બજાવવામાં ગેરવર્તણુક માટે અથવા પોતાની સત્તાનો દુર ઉપયોગ કરે તો ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

પ્રશ્ન 80

સંચાલકીય ઓડીટ કે કાર્યક્ષમતા ઓડીટના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચુ નથી ?

પ્રશ્ન 81

નીચેનામાંથી કયા શબ્દની જોડણી યોગ્ય નથી ?

પ્રશ્ન 82

ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક, બટરફલાય સ્ટ્રોક એ કઈ રમતના પ્રચલિત શબ્દો છે ?

પ્રશ્ન 83

'આ પુસ્તક મારે વાંચવા જોઈએ છે.' — અહીં કયું કૃદંત છે ?

પ્રશ્ન 84

ત્રણ સિક્કા એક સાથે ઉછાળવામાં આવેતો બે છાપ અને એક કાંટો મળવાની સંભાવના શોધો.

પ્રશ્ન 85

A position held without any remuneration is called an ________ position.

પ્રશ્ન 86

ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ?

પ્રશ્ન 87

વિદ્યુત ઊર્જાના વ્યવહારિક એકમ 1 યુનિટ=.........

પ્રશ્ન 88

શેત્રુંજી બંધ યોજના નીચે પૈકી કયા જીલ્લામાં આવેલી છે ?

પ્રશ્ન 89

જાહેર દેવાના ઉદેશો સંદર્ભે નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?

પ્રશ્ન 90

પંચાયત અધિનિયમની કલમ 94(1) મુજબ દર વર્ષે ગ્રામ સભાની પ્રથમ બેઠકમાં નીચે આપેલ પૈકી શું મુકવું જરૂરી છે ?
1. હિસાબનું વાર્ષિક પત્રક
2. પાછલા હિસાબી વર્ષના વહીવટ વિષે રીપોર્ટ
3. ચાલુ હિસાબી વર્ષ માટે યોજેલ વિકાસ અને કાર્યોનો બીજો કાર્યક્રમ
4. ઓડીટની છેલ્લી નોંધ અને તે સંબંધી આપેલ જવાબો.

પ્રશ્ન 91

ગ્રાહકની નિશ્ચિત જરુરિયાત મુજબ ઉત્પાદનની પડતરને ________ કહેવાય.

પ્રશ્ન 92

મહારાણા પ્રતાપનું જન્મસ્થળ ક્યાં આવેલું છે?

પ્રશ્ન 93

કયા વર્ષથી ગાંધી જયંતિને આંતરરાષ્ટ્રીય 'અહિંસા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ?

પ્રશ્ન 94

નીચે આપેલ પૈકી કયો કાચુ સરવૈયુ તૈયાર કરવાનો હેતુ નથી ?

પ્રશ્ન 95

પીરોટન ટાપુ સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?

પ્રશ્ન 96

એક ફર્નીચરનો વેપારી બે ખુરશી 'એ' અને 'બી' ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત રૂા. 1300 છે. ખુરશી ‘એ’ 20% નફાથી અને ખુરશી 'બી' 25% ખોટથી વેંચે છે. આમ કરતાં બંને ખુરશીઓની વેચાણ કિંમત સરખી ઉપજે છે. તો ‘બી’ ખુરશીની ખરીદ કિંમત કેટલી?

પ્રશ્ન 97

This portrait ________ by an artist who ________ in the sixteenth century.

પ્રશ્ન 98

ટોક્યો ઓલેમ્પિક 2020 માટે ગુજરાતમાંથી પસંદગી પામેલ, માના પટેલ ________ રમત સાથે સંકળાયેલ છે.

પ્રશ્ન 99

She wanted ________ her work today but she ________.

પ્રશ્ન 100

ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે એક લીટી દોરવાનું કામ નર્મદા કરે છે.–આ વાક્યમાં સંયોજકનો પ્રકાર જણાવો.

પ્રશ્ન 101

4, 6, 7, 8, 10 અને 13નો મધ્યક શોધો.

પ્રશ્ન 102

નીચેનામાંથી કઈ એક નદી અંતઃસ્થ (કુંવારીકા) નદી નથી ?

પ્રશ્ન 103

ભારતમાં નાગરીકોને સમયસર નાણા ઉપલબ્ધ થાય તે માટે તમામ ATM ને જોડવાનું કાર્ય કોણ કરે છે?

પ્રશ્ન 104

While ________ she ________ down.

પ્રશ્ન 105

ધારોકે કિંમત રૂા. 1 થી ઘટીને રૂા. 0.90 થાય છે અને માંગ 100 એકમથી વધીને 120 એકમ થાય છે તો માંગની મુલ્ય સાપેક્ષતા શોધો.

પ્રશ્ન 106

સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રવાહિત નીચે પૈકી કઈ એક નદી સૌથી વધુ લંબાઈ ધરાવે છે?

પ્રશ્ન 107

“મિશન મંગલમ્” સ્વસહાય જૂથનું ટૂંકુ નામ શું છે ?

પ્રશ્ન 108

Which option best expresses the meaning of the word 'fade'?

પ્રશ્ન 109

પાકા સરવૈયાની મિલ્કત લેણા બાજુ પર નીચેના પૈકી ________ દર્શાવવામાં આવશે નહિ.

પ્રશ્ન 110

‘જ્યેષ્ઠ' શબ્દ માટે યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

પ્રશ્ન 111

They reached home, ________?

પ્રશ્ન 112

યાદી 1 ને યાદી 2 સાથે જોડો.
યાદી 1:
1. ગોઈપારીયા કમિટિ
2. નરસિંહમ કમિટિ
3. ભંડારી કમિટિ
4. ચક્રવર્તી કમિટિ
5. એમ.એસ.ખાન કમિટિ
યાદી 2:
(a) બેંકિંગ સુધારા અંગે
(b) બેંકમાં ગ્રાહક સેવા સુધારવા
(c) નાણાંકીય પધ્ધતિની સમીક્ષા
(d) ગ્રામીણ બેંકોની પુનઃ રચના
(e) નાણાકીયા સંસ્થાઓ અને બેંકોની ભૂમિકાનો સમન્વય

પ્રશ્ન 113

રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ખરીદ-વેચાણ અંગે નિચેનામાંથી કયું વિધાન સાચું છે ?

પ્રશ્ન 114

જો પાણીની ટાંકી પાઈપ ‘A’ થી 3 કલાકમાં ભરી શકાય અને એજ ટાંકી પાઈપ ‘B’ થી 5 કલાકમાં ભરી શકાય, તો બંને પાઈપથી 1 કલાકમાં ટાંકીનો કેટલો ભાગ ભરી શકાય ?

પ્રશ્ન 115

A slave ________ under the necessity of ________ his master's orders.

પ્રશ્ન 116

ગુમાવેલા સ્વજનોની યાદમાં ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગુણભાખરી ગામ ખાતે યોજાતા અનુસૂચિત જનજાતિના મેળાનું નામ શું છે ?

પ્રશ્ન 117

________ in Pune, I ________ the Sinhgadh frequently.

પ્રશ્ન 118

નીચેના વિધાનો પૈકી કયું વિધાન કામદારોને ચુકવેલ મજુરીના વાઉચિંગ સાથે સંબંધિત નથી ?

પ્રશ્ન 119

શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ?

પ્રશ્ન 120

વેચાણ અંગેના વિચલનો નિચેના પૈકી કઈ રીતે ગણવામાં આવે છે ?

પ્રશ્ન 121

વર્ષ 2021માં પૂણે સ્થિત આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યુટ સ્ટેડિયમને કયા નવા નામથી નવાજ્યું ?

પ્રશ્ન 122

In his autobiography, he ________ his ________ of animal diet.

પ્રશ્ન 123

એક સતત માહિતી માટેના વર્ગો 0-99, 100-199, 200-299, 300-399, 400-499 છે. તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થાય?

પ્રશ્ન 124

વ્યાજ-સહિત ખરીદી માટે મુડી કિંમત એટલે –

પ્રશ્ન 125

________ historical play you enjoyed yesterday ________ by Babasaheb Purandare.

પ્રશ્ન 126

બેંન્કિંગ પ્રણાલીમા ગ્રાહકોની સુવિધાઓ માટે નાણાની તબદિલી ઈલેક્ટ્રોનિક સ્વરૂપે કરવા NEFT અને RTGS જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બંને સુવિધાઓ CORE બેન્કિંગના લીધે શક્ય બની છે. જેમાં ‘CORE” એટલે

પ્રશ્ન 127

એબીસી લીમીટેડના ચોપડામાં તા. 01/04/2021ના રોજ યંત્ર ખાતાની શરૂ બાકી રૂા. 1050000 હતી. આ યંત્ર ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવેલ હતું. સીધી લીટીના દરે 10% લેખે ઘસારાની ગણતરી કરવામાં આવે છે. તો વાર્ષિક ઘસારાનો દર શોધો.

પ્રશ્ન 128

કોઈપણ દેશની માથાદીઠ આવક એટલે

પ્રશ્ન 129

એક જ ગુના માટે કોઈપણ વ્યક્તિ ઉપર એકથી વધુ વાર કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાશે નહિ તેવી જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં છે ?

પ્રશ્ન 130

3a = 5b = 7c હોય તો a : b : c = ?

પ્રશ્ન 131

જીવન નિર્વાહ ખર્ચ સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે ?

પ્રશ્ન 132

ઓસ્ટ્રેલીયા સ્થિત "ગ્રેટ બેરીયર રીફ' કયા સજીવ દ્વારા નિર્માણ પામેલ છે ?

પ્રશ્ન 133

સંસદની કઈ નાણાં સમિતિમાં રાજ્ય સભાના સભ્ય સામેલ કરવામાં આવતા નથી ?

પ્રશ્ન 134

I ________ him since we ________ a year ago.

પ્રશ્ન 135

તત્સમ શબ્દો એટલે ...

પ્રશ્ન 136

એક સમતોલ પાસાને બે વખત ફેંકવામાં આવે છે તો તેમના નંબરનો સરવાળો 8 કે 10 ના હોય તેની સંભાવના

પ્રશ્ન 137

વિનિયોગ વિધેયકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?

પ્રશ્ન 138

બેંક રેટ એટલે

પ્રશ્ન 139

Which option is opposite in meaning to the word 'luxury'?

પ્રશ્ન 140

અંગ્રેજી મૂળાક્ષરો અને સંખ્યાની નીચે આપેલ શ્રેણીમાં ખાલી જગ્યાએ કઈ સંખ્યા અને મૂળાક્ષરો આવશે ?
Q1F, S2E, U6D, W21C, ?

પ્રશ્ન 141

નીચે પૈકી કઈ એક ખડક સંરચનામાંથી દેશનો 95 ટકા કોલસો મળી આવે છે ?

પ્રશ્ન 142

તાલુકા પંચાયતની કારોબારી સમિતિની મુદત કેટલી રહેશે?

પ્રશ્ન 143

એક ભાગીદારી પેઢીમાં નાણાંકીય વર્ષ 2020-21 ના અંતે દેવાદારો રૂા. 50000 છે, અને ઘાલખાધ અનામત ખાતું રૂા. 5000 છે. તો દેવાદારો પાસેથી મળવાપાત્ર રકમનું અંદાજી મુલ્ય કેટલું થાય ?

પ્રશ્ન 144

નાણાં ખરડાને રજુ કરતાં પહેલાં કોની પુર્વ મંજુરી લેવી આવશ્યક છે ?

પ્રશ્ન 145

"UDP" નું પુરુ નામ જણાવો.

પ્રશ્ન 146

એક સંખ્યાનો 12% લેખે બે વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃધ્ધિ વ્યાજનો તફાવત રૂા. 216 છે. તો તે સંખ્યા શોધો.

પ્રશ્ન 147

પ્લાન્ટ અને યંત્રોની ચકાસણી અને મુલ્યાંકન સંબંધે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી?

પ્રશ્ન 148

ઘણું દૂધ ઢોળાઈ ગયું. – રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

પ્રશ્ન 149

ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે ?

પ્રશ્ન 150

નીચેનામાંથી કઈ કહેવત જુદો અર્થ દર્શાવે છે ?

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel