વિશ્વ કુટુંબ દિવસ
વિશ્વ કુટુંબ દિવસ
કુટુંબ દિવસ દર વર્ષે 15 મેના રોજ ઉજવવામાં આવે છે.
પરિવારની ઉપયોગીતા જોઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનું નક્કી કર્યું હતું.
વિશ્વ કુટુંબ દિવસ સૌ પ્રથમ 1994 માં ઉજવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2022 માટે વિશ્વ કુટુંબ દિવસની થીમ 'કુટુંબ અને શહેરીકરણ' છે.
0 Komentar
Post a Comment