Search Now

ભારત-UAE આર્થિક ભાગીદારી સમિટ

ભારત-UAE આર્થિક ભાગીદારી સમિટ



કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે મુંબઈમાં ભારત-UAE આર્થિક ભાગીદારી સમિટનું ઉદ્ઘાટન કર્યું.

પીયૂષ ગોયલ અને UAEના અર્થતંત્ર મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મર્રીએ અર્થતંત્રને વેગ આપવા માટે ભારત-UAE સ્ટાર્ટ-અપ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

ભારતીય ઉદ્યોગ સંઘે મુંબઈમાં ઈન્ડિયા-યુએઈ ઈકોનોમિક પાર્ટનરશિપ સમિટનું આયોજન કર્યું હતું. 

પીયૂષ ગોયલે કહ્યું કે ભારત-UAE ભાગીદારીને તેની ટેગલાઈન 'ઓપનનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ ગ્રોથ' દ્વારા શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે ભારત અને UAE વચ્ચેનો વેપાર નજીકના ભવિષ્યમાં ઓછામાં ઓછા $100 બિલિયન સુધી વધવાની અપેક્ષા છે.  UAE ભારતનો બીજો સૌથી મોટો નિકાસકાર છે.



0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel