વિશ્વ વીગન દિવસ: 01 નવેમ્બર
વિશ્વ વીગન દિવસ: 01 નવેમ્બર
વિશ્વ વીગન દિવસ દર વર્ષે 01 નવેમ્બરે લોકોને પ્રાણી
આધારિત ઉત્પાદનોનો ઉપયોગ ટાળવા માટે પ્રોત્સાહિત કરવા માટે મનાવવામાં આવે છે.
1994માં, યુકેમાં ધ વીગન
સોસાયટીના તત્કાલિન પ્રમુખ લુઈસ વોલિસે સંસ્થાની સ્થાપનાની 50મી વર્ષગાંઠ અને "વીગન"
શબ્દના રચનાની યાદમાં વિશ્વ વીગન દિવસની શરૂઆત
કરી
હતી.
વર્લ્ડ વીગન ડે 2022 ની થીમ એનિમલ રાઇટ્સ કેન્દ્રિત અભિયાન
'ફ્યુચર નોર્મલ' પર આધારિત હશે.
વીગનિઝમ એ પ્રાણી ઉત્પાદનોના ઉપયોગથી દૂર રહેવાની પ્રથા
છે. જે વ્યક્તિ તેને તેના આહાર અને જીવનશૈલીમાં
અનુસરે છે તેને 'વીગન' કહેવામાં આવે છે.
0 Komentar
Post a Comment