Search Now

બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર AD-1

બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર AD-1 

DRDO દ્વારા બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર AD-1 મિસાઈલના ફેઝ-2નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.

ફ્લાઇટ ટેસ્ટ ઓડિશાના દરિયાકાંઠે આવેલા એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યો છે.

તે વિવિધ ભૌગોલિક સ્થાનો પર સ્થિત તમામ BMD શસ્ત્ર પ્રણાલીના તમામ અંગોની ભાગીદારી સાથે હાથ ધરવામાં આવ્યું હતું.

AD-1 મિસાઇલ લાંબા અંતરની ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે.  તે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલો તેમજ એરક્રાફ્ટના લૉ એક્સો-એટમૉસ્ફેરીક અને  એન્ડો- એટમૉસ્ફેરીક ઇન્ટરસેપ્શન બંને માટે રચાયેલ છે.

તે બે-તબક્કાની સોલિડ મોટર દ્વારા ચલાવવામાં આવે છે.

તે સ્વદેશી રીતે વિકસિત અદ્યતન કંટ્રોલ સિસ્ટમ, નેવિગેશન અને ગાઇડન્સ એલ્ગોરિધમથી સજ્જ છે જેથી વાહનને લક્ષ્ય સુધી ચોક્કસ માર્ગદર્શન મળે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel