Search Now

તકેદારી જાગૃતિ સપ્તાહ

 તકેદારી જાગૃતિ સપ્તાહ 



  • 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર 2022 દરમિયાન તકેદારી જાગૃતિ સપ્તાહ મનાવવામાં આવી રહ્યું છે.
  • સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ 31મી ઓક્ટોબરે આવે છે તે અઠવાડિયામા સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવે છે.
  • આ વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહની થીમ 'ભ્રષ્ટાચાર મુક્ત ભારત - વિકસિત ભારત' છે.
  • સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા વિજિલન્સ અવેરનેસ વીક 2022ના અગ્રદૂત તરીકે ત્રણ મહિનાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
  • ઝુંબેશમાં તમામ મંત્રાલયો/વિભાગો/સંસ્થાઓના ફોકસ વિસ્તારો તરીકે કેટલીક નિવારક તકેદારી પહેલને પ્રકાશિત કરવામાં આવી હતી.
  • તકેદારી જાગૃતિ સપ્તાહના ભાગરૂપે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા 3જી નવેમ્બરે વિજ્ઞાન ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel