FIFA U-17 મહિલા વર્લ્ડ કપ
FIFA U-17 મહિલા વર્લ્ડ કપ
સ્પેને FIFA U-17 મહિલા વર્લ્ડ કપ 2022નું ટાઇટલ જીત્યું.
સ્પેને કોલંબિયાને 1-0થી હરાવીને FIFA U-17 મહિલા
વર્લ્ડ કપ જીત્યો.
સ્પેનનું આ બીજું
ટાઈટલ છે. સ્પેને આ પહેલા 2018માં
ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
FIFA U-17 મહિલા વિશ્વ કપની ફાઇનલ મેચ DY પાટિલ સ્પોર્ટ્સ
સ્ટેડિયમ (નવી મુંબઈ, મહારાષ્ટ્ર) ખાતે રમાઈ હતી.
વિકી લોપેઝને 'ગોલ્ડન બોલ' એવોર્ડનો વિજેતા
જાહેર કરવામાં આવ્યો છે.
લોરેન બેન્ડરને 'ગોલ્ડન બૂટ' એવોર્ડ
મળ્યો હતો અને સોફિયા ફુએન્ટેને 'ગોલ્ડન ગ્લોવ' એવોર્ડ મળ્યો હતો.
ભારતે
11 થી 30 ઓક્ટોબર દરમિયાન FIFA U-17 મહિલા વિશ્વ કપ 2022 નું આયોજન કર્યું હતું.
FIFA U-17 મહિલા
વિશ્વ કપ:
તે 17 વર્ષથી
ઓછી વયની યુવા મહિલા ખેલાડીઓ માટેની સ્પર્ધા છે.
તેનું આયોજન
ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (FIFA) દ્વારા કરવામાં આવે છે.
2008 થી,
સ્પર્ધા સામાન્ય રીતે દર બે વર્ષે યોજાય છે.
0 Komentar
Post a Comment