ભારતીય નૌકાદળ દિવસ
ભારતીય નૌકાદળ દિવસ
ભારતીય
નૌકાદળ દિવસ 2022: 4 ડિસેમ્બર
આ
દિવસ ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ 1971માં
પાકિસ્તાની નૌકાદળને હરાવનાર બહાદુર ભારતીય સૈનિકોના સન્માન માટે ઉજવવામાં આવે છે.
તે
ભારતીય નૌકાદળની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે પણ ઉજવવામાં આવે છે.
ભારતીય
નૌસેના દિવસ 2022ની થીમ "ગોલ્ડન વિક્ટરી યર" રાખવામાં આવી છે.
આ
વર્ષે પહેલીવાર દિલ્હીની બહાર નેવી ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે આ સમારોહ વિશાખાપટ્ટનમમાં
યોજાયો હતો.
નેવી
ડેના અવસર પર કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કોચીમાં દક્ષિણી નૌસેના કમાનના
વૉર મેમોરિયલ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
છત્રપતિ
શિવાજી ભોસલેને ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય
નૌકાદળની ત્રણ કમાન છેઃ વેસ્ટર્ન, ઇસ્ટર્ન અને સધર્ન નેવલ કમાન્ડ્સ.
નૌસેના
પ્રમુખઃ એડમિરલ આર હરિ કુમાર
0 Komentar
Post a Comment