એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયા
એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયા
પ્રશાંત
કુમારને એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયા (AAAI)ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
છે.
તેઓ
ગ્રુપએમ મીડિયા (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના દક્ષિણ એશિયાના સીઇઓ હતા અને
ઉદ્યોગોમાં કામ કરવાનો 25
વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
તેઓ
2020 થી 2022
સુધી AAAIના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા.
હવાસ
ગ્રુપ ઈન્ડિયાના ગ્રુપ સીઈઓ રાણા બરુઆને AAAIના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટવામાં
આવ્યા છે.
વિદાય
લઈ રહેલા ચેરપર્સન અનુપ્રિયા આચાર્ય 2022-2023માં AAAI
બોર્ડના હોદ્દાની રૂએ સભ્ય તરીકે સેવા આપશે.
AAAI: તે જાહેરાત એજન્સીઓનું બિન-નફાકારક, ઉદ્યોગ-આધારિત
અને ઉદ્યોગ-સંચાલિત વેપાર સંગઠન છે. તેની રચના 1945માં કરવામાં
આવી હતી.
બોર્ડના અન્ય ચૂંટાયેલા સભ્યોઃ
વિશનદાસ હરદાસાની (મેટ્રિક્સ પબ્લિસિટીઝ એન્ડ મીડિયા ઇન્ડિયા પ્રાઇવેટ
લિમિટેડ) |
કુણાલ લલાની (ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ) |
રોહન મહેતા (કિન્નેક્ટ પ્રાઈવેટ લિમિટેડ) |
ચંદ્રમૌલી મુથુ મૈત્રી (એડવર્ટાઇઝિંગ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ, કોચીન) |
શ્રીધર રામાસુબ્રમણ્યમ (બીહાઈવ કમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડ) |
શશીધર સિંહા (ઇનિશિયેટિવ મીડિયા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ) |
કે શ્રીનિવાસ (સ્લોક્કા એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ, હૈદરાબાદ) |
વિવેક શ્રીવાસ્તવ (ઇનોશિયન વર્લ્ડવાઇડ કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ) |
0 Komentar
Post a Comment