Search This Blog

Daily MathsTest - 29 Dec 2025

Maths Quiz - 10 MCQ

ગણિત ક્વિઝ (૧૦ પ્રશ્નો)

1. 52 + 122 ની કિંમત કેટલી થાય?
2. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે?
3. √144 ની કિંમત કેટલી છે?
4. જો x + 10 = 25 હોય, તો x = ?
5. લંબચોરસની પરિમિતિ = 2 × (લંબાઈ + ______)
6. એક સમઘન (Cube) ને કેટલી બાજુઓ હોય છે?
7. 1000 ÷ 25 ની કિંમત કેટલી?
8. 0.1 × 100 ની કિંમત શું થાય?
9. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય?
10. 7 × 8 - 6 ની કિંમત શોધો.

Quiz Result

0 / 10

Correct answers are highlighted in Green. Incorrect in Red.

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel