Search This Blog

Daily Reasoning Test - 1 January 2026

Reasoning Mega Test - Set 11

Reasoning Mega Quiz - Set 11

Daily Challenge Series • 2025

Questions: 10 Time Left: 10:00
૧. શ્રેણી પૂર્ણ કરો: ૮, ૨૪, ૧૨, ૩૬, ૧૮, ૫૪, ?
૨૭
૩૬
૪૮
૭૨
૨. જો 'M' = 13 અને 'MAT' = 34 હોય, તો 'WAX' = ?
૪૭
૪૮
૪૯
૫૦
૩. એક સ્ત્રીનો પરિચય આપતા રાજ કહે છે, "તે મારા પિતાની એકમાત્ર પુત્રવધૂની પુત્રી છે." રાજને તે સ્ત્રી સાથે શો સંબંધ?
ભાઈ
પુત્રી
પિતા
કાકા
૪. જો '+' એટલે 'x', '-' એટલે '÷', 'x' એટલે '+' અને '÷' એટલે '-' હોય, તો ૨૦ - ૫ x ૪ + ૩ = ?
૧૬
૧૨
૨૦
૧૫
૫. ૨:૧૫ વાગ્યે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે?
૨૨.૫°
૩૦°
૧૫°
૭.૫°
૬. લાઈનમાં અમિત ડાબેથી ૧૪મો છે અને રવિ જમણેથી ૧૭મો છે. જો તેમની વચ્ચે ૪ વ્યક્તિ હોય, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે?
૩૫
૩૪
૩૧
૩૬
૭. ૧ જાન્યુઆરી ૧૯૯૭ ના રોજ બુધવાર હતો, તો ૧ જાન્યુઆરી ૧૯૯૮ ના રોજ કયો વાર હશે?
ગુરુવાર
બુધવાર
શુક્રવાર
મંગળવાર
૮. પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને ઉભેલી એક વ્યક્તિ ૪૫° ઘડિયાળની દિશામાં અને પછી ૧૮૦° તે જ દિશામાં ફરે છે. હવે તેનું મોઢું કઈ દિશામાં હશે?
ઉત્તર-પૂર્વ
દક્ષિણ-પૂર્વ
ઉત્તર-પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ
૯. અલગ પડતો વિકલ્પ શોધો:
૩૪૩ (7 Cube)
૫૧૨ (8 Cube)
૭૨૯ (9 Cube)
૧૦૦૦ (10 Cube)
૧૦. જો 'A' એટલે 'B' નો અર્થ 'ભાઈ' હોય, 'A' @ 'B' એટલે 'પુત્રી', 'A' # 'B' એટલે 'માતા'. તો X # Y @ Z માં X નો Z સાથે શો સંબંધ?
પત્ની
બહેન
માતા
દાદી
0 / 10

Answer Review (તમારા જવાબોની ચકાસણી)

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel