Immy's Academy
Thank You Supporter

Chokia Faizal Firojbhai

₹ 20

31 July 2026 Current Affairs In Gujarati

Daily Current Affairs Quiz

Daily Current Affairs Quiz

⏱️ બાકી સમય: 10:00
પ્રશ્ન 1

દર વર્ષે 'વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ' (World Day Against Trafficking in Persons) ક્યારે ઉજવવામાં આવે છે?

પ્રશ્ન 2

57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) 2026 નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે?

પ્રશ્ન 3

તાજેતરમાં ગૃહ મંત્રાલયે કયા સશસ્ત્ર બળમાં પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે 50% પદો અનામત રાખ્યા છે?

પ્રશ્ન 4

ભારતનું પ્રથમ સમર્પિત મિલિટરી મેડિસિન વિભાગ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે?

પ્રશ્ન 5

કયા દેશના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં બેક્ટેરિયા આધારિત સેલ્ફ-હીલિંગ કંક્રીટ (Self-healing concrete) વિકસાવ્યું છે?

પ્રશ્ન 6

તાજેતરમાં કયા રાજ્યમાં માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે હાથીઓને રેડિયો-કોલર પહેરાવવાની યોજના શરૂ કરવામાં આવી છે?

પ્રશ્ન 7

22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026 નું ઉદ્ઘાટન કયા સ્થળે કરવામાં આવ્યું?

પ્રશ્ન 8

ચાડ (Chad) ની સાથે કયા દેશ સંયુક્ત રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાયાલય (ICC) માંથી ખસી જવાની નોટિસ આપી છે?

પ્રશ્ન 9

વિશ્વમાં નાવિકો (Seafarers) નો બીજો સૌથી મોટો પુરવઠો પૂરો પાડતો દેશ કયો બન્યો છે?

પ્રશ્ન 10

તાજેતરમાં દિલ્હીમાં મંજૂર કરવામાં આવેલી 'લક્ષ્મી યોજના' હેઠળ કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે?

પ્રશ્ન 11

લોકસભામાં 'એન્ટી પેપર લીક બિલ' કોણે રજૂ કર્યું જેમાં 10 વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની કડક જોગવાઈ કરવામાં આવી છે?

પ્રશ્ન 12

મરીમારોને આર્થિક સહાય આપવા માટે કયા રાજ્યમાં 'મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના' લોન્ચ કરવામાં આવી છે?

પ્રશ્ન 13

ભારતનું અગ્રણી મેરિટાઇમ અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે કયા રાજ્યએ 'શિપબિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026' લોન્ચ કરી છે?

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel