Immy's Academy
Thank You Supporter

Sufiyan Abdulraheman Makrani

₹ 50

IFFCO Kandla Unit Recruitment 2026 (ઇફ્કો કંડલા ભરતી) – Jr Assistant (Admin) Gr L Recruitment

Gujarat Govt & Private Jobs • Recruitment 2026

IFFCO Kandla Unit Recruitment 2026 (ઇફ્કો કંડલા ભરતી)

Junior Assistant (Admin) Grade L જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો | લાયકાત, વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયા

📌 ભરતીની મુખ્ય વિગતો (Job Overview)

  • સંસ્થાનું નામ: Indian Farmers Fertiliser Cooperative Limited (IFFCO), Kandla Unit
  • પોસ્ટનું નામ: Jr. Asst (Admin) Gr L (Trainee)
  • સ્થળ: કંડલા, જિલ્લો: કચ્છ, ગુજરાત - 370210
  • અરજી કરવાનો પ્રકાર: ઓનલાઇન (Online Application)

📋 જગ્યાની વિગતો અને લાયકાત (Eligibility Criteria)

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત પાસિંગ વર્ષ & ટકાવારી અનુભવ (Preferred)
Jr Asst (Admin) Gr L UGC માન્ય યુનિવર્સિટીમાંથી ફૂલ ટાઇમ BA / BBA / B.Com. Degree 2022 અથવા ત્યારપછી પાસ થયેલ (ન્યૂનતમ 55% ગુણ)* એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ

* SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે ટકાવારીમાં 5% ની છૂટછાટ રહેશે.

🗓️ વયમર્યાદા (Age Limit as on 01.08.2026)

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર (General): 33 વર્ષ
  • મહત્તમ ઉંમર (OBC): 36 વર્ષ
  • મહત્તમ ઉંમર (SC / ST): 38 વર્ષ

💼 નોકરીની જવાબદારીઓ (Job Description)

દૈનિક ઓફિસ એડમિનિસ્ટ્રેશન, ફેસિલિટીઝ અપકીપ, ગેસ્ટ હાઉસ લોજિસ્ટિક્સ, હાઉસકીપિંગ અને ટ્રાન્સપોર્ટ વેન્ડર્સ સાથે કોઓર્ડિનેશન, ઇન્વેન્ટરી અને એડમિન બિલ વેરિફિકેશન, ઇમરજન્સી પ્રિપેર્ડનેસ અને મેનેજમેન્ટ દ્વારા સોંપવામાં આવતા અન્ય વહીવટી કાર્યો કરવાના રહેશે.

⚙️ પસંદગી પ્રક્રિયા અને સામાન્ય સૂચનાઓ (General Information)

  1. પસંદગી પ્રક્રિયા: Computer Based Test (CBT), ત્યારબાદ ઈન્ટરવ્યુ અને મેડિકલ ફિટનેસ ટેસ્ટ.
  2. અરજીનું માધ્યમ: માત્ર ઇફ્કોની અધિકૃત વેબસાઇટ દ્વારા જ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
  3. ડોક્યુમેન્ટ્સ: તમામ સેમેસ્ટર/વર્ષની માર્કશીટ અને પ્રમાણપત્રો અપલોડ કરવા ફરજિયાત છે.
  4. પગાર ધોરણ (Remuneration): ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ (As per Industry Standards).

📝 ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents Required)

  • તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • પૂરેપૂરું નામ, જન્મતારીખ, પિતાનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને સરનામું
  • શૈક્ષણિક ટકાવારી અને પાસિંગ વર્ષની વિગતો
  • તાજેતરનું જાતિનું પ્રમાણપત્ર (SC/ST/OBC Non-Creamy Layer Certificate)
  • ઓળખકાર્ડ (Aadhar Card અને PAN Card)
  • તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ

🔗 અગત્યની લીંક (Important Links)

IFFCO Kandla Unit Jr Assistant (Admin) Gr L Recruitment 2026 notification with eligibility, qualification, experience, age limit and online application details.
IFFCO Kandla Unit Recruitment 2026 – Jr Assistant (Admin) Gr L

0 Comment

Post a Comment

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel