Daily Maths & Reasoning MCQ Quiz – 02 August 2026 | Competitive Exam Practice
Sunday, August 2, 2026
Add Comment
Exam Submitted!
Your Final Score:
0 / 30
Correct: 0 | Incorrect: 0
Unattempted: 0
Question 1
26 જાન્યુઆરી, 2011 થી 31 જુલાઈ, 2011 સુધીમાં કુલ કેટલા દિવસ હશે ?
Question 2
એક વ્યક્તિનો પોતાના પતિ સાથે પરિચય કરાવતા એક મહિલા એ કહ્યું, “ તે ભાઈના પિતા મારા દાદાના એકમાત્ર પુત્ર છે.” તો મહિલા તે વ્યક્તિ સાથે શું સંબંધ ધરાવે છે ?
Question 3
એક ઘડિયાળ પ્રત્યેક ૩ કલાકમાં 12 સેકન્ડ આગળ વધી જાય છે. જો તેને રવિવારે બપોરે ૩ વાગ્યે બરાબર સેટ કરીને ચાલુ કરવામાં આવી હોય તો મંગળવારે સવારે 10 વાગ્યે શું સમય બતાવશે?
Question 4
3, 6, 16, 47.5, 154.5, 558.5, 2257 આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે ?
Question 5
એક સાંકેતિક ભાષામાં "CRICKET” નો કોડ “DQKANBX" છે. તો તે ભાષામાં "TENNIS”નો કોડ કયો હશે ?
Question 6
મોહિત દક્ષિણ તરફ 5 કિ.મી ચાલે છે. ત્યારબાદ તે જમણી તરફ વળી જાય છે અને ૩ કિ.મી ચાલે છે. ત્યારબાદ ફરીથી જમણી તરફ વળીને 5 કિ.મી ચાલે છે. ત્યારબાદ તે ડાબી તરફ વળી જાય છે અને ફરીથી 5 કિ.મી ચાલે છે તો તે પ્રારંભિક બિંદુથી કેટલા અંતરે અને કઈ દિશામાં હશે?
Question 7
પાંચ મિત્રો A, B, C, D અને E જુદી જુદી ઝડપથી દોડે છે.તો સૌથી ઝડપથી દોડવામાં ત્રીજા ક્રમાંકે કોણ હશે?
(1) A એ માત્ર એક વ્યક્તિ કરતા જ ઓછી ઝડપથી દોડે છે. C સૌથી ધીમું દોડતો નથી.
(2) D એ C કરતાં વધુ ઝડપથી દોડે છે પરંતુ B કરતાં ઓછી ઝડપથી દોડે છે.
Question 8
કયા બે અંકોની અદલા-બદલી કરવામાં આવે તો સમીકરણ સાચું થાય ?
(36 ÷ 4) × 12 + (7 × 6) - 18 + (3 × 9) = 63
Question 9
60 વિદ્યાર્થીઓના એક વર્ગમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં બે ગણી છે. ગૌરવ(છોકરો)નો ઉપરથી 17મો ક્રમ છે. જો ગૌરવની આગળ 9 છોકરીઓ છે, તો ગૌરવની પાછળ કુલ કેટલા છોકરાઓ છે?
Question 10
વિષમ જોડ ઓળખાવો.
Question 11
જો કોઈ ચોક્કસ વર્ષમાં 15 ઓગસ્ટે શુક્રવાર હોય, તો તે જ વર્ષમાં 26 ઓક્ટોબરે કયો વાર હશે?
Question 12
નીચેના વિધાનો આધારે પ્રશ્નનો જવાબ આપો:
(1) એક શ્વાન પ્રતિયોગિતામાં શ્વાનોની ચાર પ્રજાતિઓ એરડેલ, બોકસર, કોલી અને ડોબરમેન ટોચના ચાર ઈનામો જીતે છે.
(2) G નો કૂતરો ન તો પ્રથમ કે ન તો બીજું ઈનામ જીતે છે.
(3) કોલી પ્રથમ ઈનામ જીતે છે.
(4) M બીજું ઈનામ જીતે છે.
(5) એરડેલનું નામ J છે.
(6) F નો શ્વાન ડોબરમેન છે, જે ચોથું ઈનામ જીતે છે.
(7) H ના શ્વાનનું નામ K છે.
નીચેનામાંથી કયું/કયા વિધાન/ વિધાનો સાચું/સાચાં છે ?
1. શ્વાન M નો માલિક E છે.
2. શ્વાન L નો માલિક F છે.
Question 13
ઉપરના વિધાનો આધારે જણાવો કે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/ સાચાં છે ?
1. M બોક્સર જાતિનો શ્વાન છે.
2. J ત્રીજું ઈનામ જીતે છે.
Question 14
પ્રથમ ઈનામ જીતનાર શ્વાનના માલિકનું નામ .... છે.
Question 15
સ્ટેશન પર એક ટ્રેનમાં બેસતી વખતે, તમને સીટ નીચે એક સૂટકેસ મળે છે.તમારે..........
Question 16
વિધાન: બધી રાણીઓ સુંદર છે. કેટલાક રાજાઓ રાણીઓ છે.
નિષ્કર્ષ: 1. બધા રાજાઓ સુંદર છે.
2. બધી રાણીઓ રાજાઓ છે.
Question 17
જો બધા 'ભાઈ' એ 'પુરુષ' હોય અને કેટલાક 'પુરુષ' એ 'ડોક્ટર' હોય, તો ભાઈ, પુરુષ અને ડોક્ટર વચ્ચેનો યોગ્ય સંબંધ દર્શાવતો વિકલ્પ કયો?
Question 18
જો '+' નો અર્થ 'ગુણાકાર', '-' નો અર્થ 'ભાગાકાર', '×' નો અર્થ 'બાદબાકી' અને '÷' નો અર્થ 'સરવાળો' હોય, તો 20 - 4 + 5 ÷ 10 × 8 નું મૂલ્ય કેટલું થાય?
Question 19
ચાર મિત્ર A, B, C અને D પરસ્પર નાણાંની વહેંચણી કરે છે. A ને B થી ઓછા, C ને Dથી 5 વધારે અને D ને B થી ૩ વધારે મળે છે તો સૌથી ઓછા નાણાં કોને મળે ?
Question 20
'TARAIN1014A' શબ્દનું અરીસામાં મળતું સાચું દર્પણ પ્રતિબિંબ કયું હશે?
Question 21
જ્યારે 6775 ને 7 વડે ભાગવામાં આવે ત્યારે શેષ શોધો.
Question 22
2¾ × 5⁵/₇ ÷ 2⁴/₉ - ? = 4
Question 23
પૂર્ણાંક સંખ્યાઓ માટે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ?
Question 24
ચાર ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ ચારે ઘંટ ભેગા 12 કલાકે વાગે છે. આ ચારે ઘંટ ફરીથી ભેગા કેટલા કલાકે વાગશે?
Question 25
A નળ વડે એક ટાંકી ભરતાં 8 મિનિટ લાગે છે. જ્યારે B નળ વડે તે જ ટાંકી 12 મિનિટમાં ભરાય છે. જો બંને નળ સાથે શરૂ કરવામાં આવે, તો કેટલા સમય પછી B નળને બંધ કરવો પડે કે જેથી ટાંકીને ભરાતાં કુલ 6 મિનિટ લાગે ?
Question 26
એક ગામમાં કેટલાક લોકોની સરેરાશ ઉંમર 42 વર્ષ છે. પણ ચકાસણી બાદ માલુમ પડયું કે એક વ્યક્તિની ઉંમર તેની વાસ્તવિક ઉંમર કરતા 20 વર્ષ ઓછી ધ્યાને લેવાઈ છે. આથી સુધારા બાદ નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો લોકોની કુલ સંખ્યા કેટલી હશે?
Question 27
એક વર્ગ ખંડમાં એક વિષયમાં 10 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે:
39, 43, 36, 38, 77, 73, 43, 05, 25, 39
આ માહિતી માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન/ કયાં વિધાનો સત્ય છે ?
1. આપેલી માહિતીનો બહુલક 77 છે.
2. આપેલ માહિતીનો એકથી વધુ બહુલક છે.
3. આપેલ માહિતીનો મધ્યસ્થ 39 છે.
Question 28
4 + 8 + 12 + ....... + 200 નો સરવાળો કેટલો થાય ?
Question 29
પ્રથમ 50 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
Question 30
જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ રૂ. 60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ 63.75 હોય તો તે રકમ કેટલી હશે?
30:00
Question Palette
Answered
Not Answered
Marked for Review
Not Visited
0 Comment
Post a Comment